________________
ક
૧૧૧૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨ संखेज्जेसु भागेसु होज्जा,
સંખ્યામાં ભાગોમાં હોય છે, असंखेज्जेसु भागेसु होज्जा,
અસંખ્યાતમાં ભાગોમાં હોય છે, सव्वलोए होज्जा ?
કે સારા લોકમાં હોય છે ? गोयमा ! नो संखेज्जइभागे होज्जा,
ગૌતમ ! સંખ્યામાં ભાગમાં હોતા નથી. असंखेज्जइभागे होज्जा,
અસંખ્યાતમાં ભાગમાં હોય છે, नो संखेज्जेसु भागेसु होज्जा,
સંખ્યામાં ભાગોમાં હોતા નથી. नो असंखेज्जेसु भागेसु होज्जा,
અસંખ્યાતમાં ભાગોમાં હોતા નથી, नो सब्वलोए होज्जा।
સંપૂર્ણ લોકમાં હોતા નથી. pd -નવ-ળિયેટે.
આ પ્રમાણે નિગ્રંથ સુધી જાણવું જોઈએ. 1. સિTTU i મંત ! કાન્સ વુિં -
ભંતે ! સ્નાતક લોકનાં શું - संखेज्जइभागे होज्जा,
સંખ્યામાં ભાગમાં હોય છે, असंखेज्जइभागे होज्जा,
અસંખ્યાતમાં ભાગમાં હોય છે, संखेज्जेसु भागेसु होज्जा,
સંખ્યામાં ભાગોમાં હોય છે, असंखेज्जेसु भागेसु होज्जा,
અસંખ્યાતમાં ભાગોમાં હોય છે કે सव्वलोए होज्जा ?
સંપૂર્ણ લોકમાં હોય છે ? गोयमा ! नो संखेज्जइभागे होज्जा,
ગૌતમ ! સંખ્યામાં ભાગમાં હોતા નથી, असंखेज्जइभागे होज्जा,
અસંખ્યાતમાં ભાગમાં હોય છે, नो संग्वेज्जेसु भागेसु होज्जा,
સંખ્યામાં ભાગોમાં હોતા નથી, असंखेज्जेसु भागेसु होज्जा,
અસંખ્યાતમાં ભાગોમાં હોય છે, सव्वलोए वा होज्जा।
સંપૂર્ણ લોકમાં હોય છે. ૩૩. સુસ-રા
૩૩, સ્પર્શના-વાર : ૫. પુત્રીજી મંત ! સ લિં
પ્ર. ભંતે ! પુલાક લોકનાં શું - संखज्जइभागं फुसइ,
સંખ્યામાં ભાગનો સ્પર્શ કરે છે, असंखेज्जइभागं फुसइ,
અસંખ્યાતમાં ભાગનો સ્પર્શ કરે છે, संखेज्जेसु भागेसु फुसइ,
સંખ્યામાં ભાગોનો સ્પર્શ કરે છે, असंखेज्जेसु भागेसु फुसइ,
અસંખ્યાતમા ભાગોનો સ્પર્શ કરે છે કે, सब्बलोयं फुसइ?
સંપૂર્ણ લોકનો સ્પર્શ કરે છે ? उ. गोयमा ! जहा खेत्त दारे ओगाहणा भणिया तहा ઉ. ગૌતમ ! જે પ્રમાણે ક્ષેત્ર દ્વારમાં ક્ષેત્રોની અવગાહના फुसणा विभाणियब्बा।
કહી છે તેજ પ્રમાણે અહીં સ્નાતક સુધી સ્પર્શના
પણ કહેવી જોઈએ. ૩૮, ભાવ-તાર
૩૪. ભાવ-દ્વાર : प. पुलाए णं भंते ! कयरम्मि भावे होज्जा?
પ્ર. ભંતે ! પુલાક ક્યાં ભાવમાં હોય છે ? ૩. Tચના ! જુવસfમU ભાવે ટોન્ગ
ઉ. ગૌતમ ! ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. નાવ- સાયા .
આ પ્રમાણે કપાયકુશીલ સુધી જાણવું જોઈએ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org