________________
સંયત અધ્યયન
૧૧૧ ૩
प. णियंठे णं भंते ! कइ कम्मपगडीओ उदीरेइ ?
उ. गोयमा ! पंचविह उदीरए वा, विह उदीरए वा।
पंच उदीरमाणे-आउय-वेयणिज्ज-मोहणिज्जबज्जाओ पंच कम्मपगडीओ उदीरेइ,
પ્ર. ભંતે ! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા
કરે છે ? ઉ. ગૌતમ ! પાંચની ઉદીરણા કરે છે કે બેની ઉદીરણા
કરે છે. પાંચની ઉદીરણા કરે તો - ૧. આયુ, ૨. વેદનીય અને ૩. મોહનીયને છોડીને બાકી પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. બેની ઉદીરણા કરે તો – નામ અને ગોત્ર કર્મની
ઉદીરણા કરે છે. પ્ર. ભંતે ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે
दो उदीरेमाणे नामं च. गोयं च उदीरेड ।
प. सिणाए णं भंते ! कइ कम्मपगडीओ उदीरेइ ?
उ. गोयमा ! दुविह उदीरए वा, अणुदीरए वा ।
ગૌતમ ! બેની ઉદીરણા કરે છે અને કરતા પણ
નથી. दो उदीरमाणे-नामं च. गोयं च उदीरेइ ।
બેની ઉદીરણા કરે તો- નામ અને ગોત્ર કર્મની
ઉદીરણા કરે છે. ૨૮, ૩વસે જપ-તાર -
૨૪. ઉપસંપન્ - જહન-દ્વાર : प. पुलाए णं भंते ! पुलायत्तं जहमाणे किं जहइ, किं પ્ર. ભંતે ! પુલાક પુલાકત્વનો છોડવા પર શું છોડે છે उवसंपज्जइ ?
અને શું પ્રાપ્ત કરે છે ? ૩. નાયમી ! પુત્રચિત્તે નઠું,
ઉ. ગૌતમ ! પુલાકત્વને છોડે છે, कसायकुसीलं वा, असंजमं वा उवसंपज्जइ ।
કષાયકુશીલ કે અસંયમને પ્રાપ્ત કરે છે. प. बउसे णं भंते ! बउसत्तं जहमाणे किं जहइ, किं પ્ર. ભંતે ! બકુશ બકુશત્વને છોડવા પર શું છોડે છે उवसंपज्जइ?
અને શું પ્રાપ્ત કરે છે ? ૩. કાયમી ! વરસન્ન નદ,
ઉ. ગૌતમ ! બકુશત્વને છોડે છે, पडिसेवणाकुसीलं वा, कसायकुसीलं वा, असंजमं
પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, અસંયમ કે वा, संजमासंजमं उवसंपज्जइ ।
સંયમસંયમને પ્રાપ્ત કરે છે. प. पडिसेवणाकुसीले णं भंते ! पडिसेवणाक्सीलतं પ્ર. ભંતે ! પ્રતિસેવના કુશીલ પ્રતિસેવના- કુશીલત્વને जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ?
છોડવા પર શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! पडिसेवणाकुसीलत्तं जहइ,
ઉ. ગૌતમ ! પ્રતિસેવના કુશીલત્વને છોડે છે. बउसं वा, कसायकुसीलं वा, असंजमं वा,
બકુશ, કષાયકુશીલ, અસંયમ કે સંયમસંયમને संजमासंजमं वा उवसंपज्जइ,
પ્રાપ્ત કરે છે. कसायकुसीले णं भंते ! कसायकुसीलत्तं जहमाणे પ્ર. ભંતે ! કષાયકુશીલ કષાયકુશીલત્વને છોડવા પર किं जहइ, किं उवसंपज्जइ ?
છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ૩. યમ ! સાયમીત્તે નદ૬,
ઉ. ગૌતમ ! કષાય કુશીલત્વને છોડે છે. पुलायं वा, बउसं वा, पडिसेवणाकुसीलं वा,
પુલાક, બકુશ, પ્રતિસેવન કુશીલ, નિગ્રંથ, અસંયમ णियंठं वा, असंजमं वा. संजमासंजमं वा
કે સંયમસંયમને પ્રાપ્ત કરે છે. उवसंपज्जइ, For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International