________________
૧૧૧૨
प. नियंठे णं भंते! कइ कम्मपगडीओ वेदेइ ?
उ. गोयमा ! मोहणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ વેદ
सिणाए णं भंते! कइ कम्मपगडीओ वेदेइ ?
૬.
૩. गोयमा ! वेयणिज्ज आउय-नाम-गोयाओ चत्तारि
कम्मपगडीओ वेदेइ ।
૨૩. મોવીરા-તારું
૬.
पुलाए
णं भंते! कइ कम्मपगडीओ उदीरेइ ?
उ. गोयमा ! आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ ૩૬.
प. वउसे णं भंते! कइ कम्मपगडीओ उदीरेइ ?
૩. ગોયમા!સત્તવિદ દ્રારા વા, પ્રવિદ વીર વા, छव्विह उदीरए वा ।
सत्त उदीरमाणे आउयवज्जाओ सत्त कम्मपगडीओ નારદ
अट्ठ उदीरेमाणे- पडिपुण्णाओ अट्ठ कम्मपगडीओ 3ૉન્ડ |
छ उदीरेमाणे आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ ।
पडिसेवणाकुसीले एवं चैव ।
प. कसायकुसीले णं भंते! कइ कम्मपगडीओ उदीरेड ?
उ. गोयमा ! सत्तविह उदीरए वा अट्ठविह उदीरए વા, નિંદ પુત્રીના ત્રા, પંવિદ વીરા વા |
सत्त उदीरमाणे- आउयवज्जाओ सत्तकम्मपगडीओ उदीरे |
अट्ठ उदीरेमाणे- पडिपुण्णाओ अट्ठकम्मपगडीओ વીરક
छ उदीरेमाणे- आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ ।
पंच उदीरेमाणे- आउय-वेयणिय-मोहणिज्जवज्जाओ पंच कम्मपगडीओ उदीरेड ।
Jain Education International
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
દ્રવ્યાનુયોગ ભાગ-૨
ભંતે ! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ગૌતમ ! મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે.
ભંતે ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ગૌતમ ! ૧. વેદનીય, ૨. આયુ, ૩. નામ, ૪. ગોત્ર આ ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે.
૨૩. કર્મ ઉદીરણા-દ્વાર :
પ્ર. ભંતે ! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ?
ઉ. ગૌતમ ! આયુ અને વેદનીય ને છોડીને છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.
પ્ર. ભંતે ! બકુશ કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ?
ઉ. ગૌતમ ! સાતની ઉદીરણા કરે છે. આઠની ઉદીરણા કરે છે કે છની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે તો - આયુને છોડીને સાત કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.
આઠની ઉદીરણા કરે તો - કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.
પ્રતિપૂર્ણ આઠેય
છની ઉદીરણા કરે તો - આયુ અને વેદનીયને છોડીને છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે !કષાયકુશીલ કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ?
For Private & Personal Use Only
ઉ. ગૌતમ ! સાતની ઉદીરણા કરે છે, આઠની ઉદીરણા કરે છે, છની ઉદીરણા કરે છે કે પાંચની ઉદીરણા કરે છે.
સાતની ઉદીરણા કરે તો - આયુને છોડીને સાત કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.
આઠની ઉદીરણા કરે તો - પ્રતિપૂર્ણ આઠેય કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.
છની ઉદીરણા કરે તો - ૧. આયુ અને ૨. વેદનીય કર્મને છોડીને બાકી છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.
પાંચની ઉદીરણા કરે તો - ૧. આયુ, ૨. વેદનીય અને ૩. મોહનીય કર્મને છોડીને બાકી પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.
www.jainelibrary.org