________________
સંયત અધ્યયન
૧૧૦૩
इंदत्ताए उववज्जेज्जा -जाव- लोगपालगत्ताए ઈન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે -યાવત- લોકપાલ उववज्जेज्जा,
રુપમાં ઉત્પન્ન થાય છે. नो अहमिंदत्ताए उववज्जेज्जा,
અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થતા નથી. विराहणं पडुच्च
વિરાધનાની અપેક્ષાથી - अण्णयरेसु उववज्जेज्जा,
આ પદવીઓનાં સિવાય અન્ય દેવરુપમાં ઉત્પન્ન
થાય છે. बउसे पडिसेवणाकुसीले वि एवं चेव ।
બકુશ અને પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ
પ્રમાણે છે. प. कसायकुसीलेणं भंते! वेमाणिएसुउववज्जमाणे किं- પ્ર. ભંતે ! કષાય કુશીલ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન इंदत्ताए उववज्जेज्जा -जाव- अहमिंदत्ताए
થતા શું ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે -યાવતउववज्जेज्जा?
અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે ? गोयमा ! अविराहणं पडुच्च
ઉ. ગૌતમ ! અવિરાધનાની અપેક્ષાથી - इंदत्ताए वा उववज्जेज्जा -जाव- अहमिंदत्ताए वा
ઈન્દ્રરુપમાં પણ ઉત્પન્ન થાય છે -યાવતુउववज्जेज्जा।
અહમિ રુપમાં પણ ઉત્પન્ન થાય છે. विराहणं पडुच्च
વિરાધનાની અપેક્ષાથી - લઇUTયરેલું ૩વવેનેઝા | '
આ પદવીઓનાં સિવાય અન્ય દેવ૫માં ઉત્પન્ન
થાય છે. प. णियंठे णं भंते ! वेमाणिएस उववज्जमाणे किं
પ્ર. ભંતે ! નિગ્રંથ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા શું - इंदत्ताए उववज्जेज्जा -जाव- अहमिंदत्ताए
ઈન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે -ચાવતુ- અહમિન્દ્ર उववज्जेज्जा?
રુપમાં ઉત્પન્ન થાય છે? गोयमा ! अविराहणं पडुच्च
ઉ. ગૌતમ ! અવિરાધનાની અપેક્ષાથી – नो इंदत्ताए उववज्जेज्जा-जाव-नो लोगपालगत्ताए
ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થતા નથી –ચાવતુ- લોકપાલ उववज्जेज्जा, अहमिंदत्ताए उववज्जेज्जा,
રુપમાં પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ અહમિન્દ્ર
રુપમાં ઉત્પન્ન થાય છે. विराहणं पडुच्च
વિરાધનાની અપેક્ષાએ : अण्णयरेसु उववज्जेज्जा।
આ પદવીઓનાં સિવાય અન્ય દેવરુપમાં ઉત્પન્ન
થાય છે. प. पुलायम णं भंते ! वेमाणिएसु उववज्जमाणस्स પ્ર. ભંતે ! વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થતા પુલાક केवइयं कालं ठिई पण्णत्ता ?
કેટલા કાળની સ્થિતિ પ્રાપ્ત કરે છે ? ૩. યHT ! નદત્તે ધ્વસ્ત્રિોવન,હુd,
ઉ. ગૌતમ ! જધન્ય અનેક પલ્યોપમ અર્થાત્ બે
પલ્યોપમ, उक्कासणं अट्ठारमसागरोवमाई।
ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમ. बउसस्म णं भंते ! वेमाणिएसु उववज्जमाणस्स પ્ર. તે ! બકુશ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા કેટલા केवइयं कालं ठिई पण्णत्ता ?
કાળની સ્થિતિ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! जहण्णणं पलिओवमहत्तं,
ઉ. ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ, उक्कामेणं वावीस सागरोवमाई ।
ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ. For Private & Personal use on
www.jainelibrary.org
Jain Education International