SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ રૂ. -તારેप. पुलाए णं भंते ! कालगए समाणे कं गई गच्छइ? ૩ ચમત ! ટેવાવું છે, देवगई गच्छमाणे किं भवणवासीसु उववज्जेज्जा, वाणमंतरसु उववज्जेज्जा, जोइसिएसु उववज्जेज्जा, वेमाणिएस उववज्जेज्जा? गोयमा ! नो भवणवासीसु, नो वाणमंतरे. नो जोइसिएम, वमाणिएसु उववज्जेज्जा। वेमाणिएसु उववज्जमाणेजहण्णेणं सोहम्मे कप्प, उक्कोसेणं सहस्सारे कप्पे उववज्जेज्जा। बउसे, पडिसेवणाकुसीले वि एवं चेव, णवरं- उक्कासणं अच्चुए कप्पे उववज्जेज्जा, कसायकुसीले वि एवं चेव, णवर- उक्कोमेणं अणुत्तर-विमाणेसु उववज्जेज्जा। ૧૩. ગતિ-વાર : પ્ર. ભંતે ! પુલાક કાળ ધર્મ થઈ ગયા પછી કંઈ ગતિને પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! દેવ ગતિને પ્રાપ્ત કરે છે. પ્ર. દેવ ગતિમાં ઉત્પન્ન થતા શું ભવનપતિમાં ઉત્પન્ન થાય છે, વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે કે વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ભવનપતિઓમાં ઉત્પન્ન થતા નથી, વાણવ્યંતરોમાં ઉત્પન્ન થતા નથી, જ્યોતિષીઓમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે, વિમાનિકોમાં ઉત્પન્ન થતાજઘન્ય : સૌધર્મ કલ્પમાં ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ : સહસ્ત્રાર કલ્પમાં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ : તે ઉત્કૃષ્ટ અશ્રુત કલ્પમાં ઉત્પન્ન થાય છે. કષાયકુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ : તે ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે. નિગ્રંથનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ :તે અજઘન્ય અનુત્કૃષ્ટ અર્થાત્ કેવળ પાંચ અનુત્તર વિમાનોમાં જ ઉત્પન્ન થાય છે. ભંતે ! સ્નાતક કાળ ધર્મ થયા પછી કંઈ ગતિને પ્રાપ્ત કરે છે ? ગૌતમ ! સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! પુલાક વૈમાનિકોમાં ઉત્પન્ન થાય તો શું - ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે, સામાનિક દેવરુપમાં ઉત્પન્ન થાય છે, ત્રાયસ્ત્રિશક દેવરુપમાં ઉત્પન્ન થાય છે, લોકપાલ દેવરુપમાં ઉત્પન્ન થાય છે, કે અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ ! અવિરાધનાની અપેક્ષાથી - णियंठे वि एवं चेव, णवरं- अजहण्णमणुक्कोसेणं अणुत्तर-विमाणेसु उववज्जेज्जा। प. सिणाए णं भंते ! कालगए समाणे कं गईं गच्छइ ? ૩. યમ ! સિદ્ધિા છે ! प. पुलाए णं भंते ! वेमाणिएमु उववज्जमाणे किं इंदत्ताए उववज्जेज्जा, सामाणियत्ताए उववज्जेज्जा, तायत्तीसगत्ताए उववज्जेज्जा, लोगपालगत्ताए उववज्जेज्जा, अहमिदत्ताए उववज्जेज्जा? उ. गोयमा ! अविराहणं पडुच्च Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy