________________
જ્ઞાન અધ્યયન
૩.
૫.
૩.
जत्य णं परसमए आघविज्जइ - जाव उवदंसिज्जइ ।
૧.
से तं परसमयवत्तव्वया ।
(३) से किं तं ससमयपरसमयवत्तव्वया ?
जत्य णं ससमए परसमए आषविज्जड -जायउवदंसिज्ज |
१७७. वत्तव्वयाए नय परूवणा
3.
से तं ससमयपरसमयवत्तव्वया ।
प इयाणि कोणओ के वत्तव्वयमिच्छइ ?
उ. तत्थ णेगम संगह ववहारा तिविहं वत्तब्वयं इच्छंति, तं जहा
. સમયવત્તયં, ૨. પરમમયવત્તત્વ, ३. ससमयपरसमयवत्तव्वयं ।
२. उज्जुओ दुविहं वत्तव्वयं इच्छ તં નહીં
- અણુ. સુ. ૬૨૨-૬૨૪
છુ. સસમયવત્તયં, ૨. સમયવત્તવયં तत्थ णं जा सा ससमयवत्तव्वया सा ससमयं पविट्ठा,
जा सा परसमयवत्तव्वया सा परसमयं पविट्ठा,
तम्हा दुविहा वत्तब्बया, णत्थि तिविहा वत्तब्वया ।
'
३. तिणि सद्दणया एवं ससमयवत्तव्वयं इच्छेति, णत्थि परसमयवत्तव्वया ।
વા?
जम्हा परसमए अणट्ठे अहेऊ असमावे अकिरिया
उम्मग्गे अणुवएसे मिच्छादंसणमिति कटटु.
से तं वत्तव्वया ।
तम्हा सव्वा ससमयवत्तब्वया,
णत्थि परसमयवत्तव्वया,
णत्थि ससमय परममयवत्तव्वया ।
Jain Education International
- અનુ. સુ. ૬૨૬
ઉં. જે વક્તવ્યતામાં અન્ય મતનાં સિદ્ધાંતનું વર્ણન -ધાવતુ- ઉપદર્શન કરાય છે, તેને પરસમય વક્તવ્યતા કહેવામાં આવે છે.
આ પરસમય વક્તવ્યતાનું સ્વરુપ છે. પ્ર. (૩) સ્વસમય પરસમય વક્તવ્યતા શું છે ?
.
૧૭૭. વક્તવ્યતામાં નયનું પ્રરુપણ ઃ
૧૦૬૩
જે વક્તવ્યતામાં સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્ત બંનેનું વર્ણન -ધાવત- ઉપદર્શન કરાય છે, તેને સ્વસમય-પરસમય વક્તવ્યતા કહેવામાં આવે છે. આ સ્વસમય-પરસમય વક્તવ્યતા છે.
પ્ર.
૯.
ઉ.
પ્ર. ક્યો નય કંઈ વક્તવ્યતાનો સ્વીકાર કરે છે ? નાગમ, સંગ્રહ અને વ્યવહાર નય ત્રણેય પ્રકારની વક્તવ્યતાને સ્વીકાર કરે છે, જેમકે
-
૧. સ્વસમય વક્તવ્યતા, ૨. પરસમયવક્તવ્યતા, ૩. સ્વસમય- પરસમય વક્તવ્યતા.
૨. ઋજુ સૂત્રનય સ્વસમય અને પરસમય- આ બે પ્રકારની વક્તવ્યનાઓને જ માન્ય કરે છે, જેમકે
૧. સ્વસમય વક્તવ્યતા, ૨. પરસમય વક્તવ્યો. કારણકે આ નયની અપેક્ષાથી ત્રીજુ મિશ્ર વક્તવ્યતા સ્વસમય-વક્તવ્યતા પ્રથમ ભેદ (સ્વસમય વક્તવ્યતામાં,
અને પરસમયની વક્તવ્યના બી ભેદ (પરસમયવક્તવ્યતામાં અન્નદ્ભૂત થઈ જાય છે. એટલા માટે વતવ્યતાનાં બે જ પ્રકાર છે, પરંતુ ત્રિવિધ (ત્રીજ) વતવ્યતા નથી.
૩. ત્રણૈય શબ્દનય એક સ્વસમય વક્તવ્યતાને જ માન્ય કરે છે. તેના મતાનુસાર પરસમયવક્તવ્યના નથી.
કેવી રીતે છ
કારણ કે - પરસમય અનર્થ, અહેતુ, અસહ્ભાવ, અક્રિય, ઉન્માર્ગ, અનુપદેશ અને મિથ્યાદર્શન રુપ છે.
For Private & Personal Use Only
એટલા માટે બધી વક્તવ્યતા સ્વસમયની જ છે. પરંતુ પરસમય વક્તવ્યતા નથી અને ન તો સ્વસમય-પ૨સમય વક્તવ્યતા છે. આ વક્તવ્યતાનું વર્ણન છે.
www.jainelibrary.org