________________
જ્ઞાન અધ્યયન
૧૦૪૯
p. ૨. સિં સં ઢંઢે સમારે ? ૩. ઢંઢે સમ
दन्ताश्च ओष्ठौच दन्तोष्ठम्, स्तनौ च उदरं च स्तनोदरं, वस्त्रं च पात्रं च वस्त्रपात्रम्, अश्वश्च महिषश्च अश्वमहिषम्, अहिश्च नकुलश्च अहिनकुलम् ।
से तं दंदे समासे। 1. ૨, સે સિં વદુર્વાદસમારે ? ૩. વહુવહિમા
फुल्ला जम्मि गिरिम्मि कुडय-कलंबा सो इमो गिरी फुल्लियकुडय-कलंबो।
से तं बहुवीहिसमासे। ૪. રૂ. રો વિ તં જમ્મધારય સમાસે ?
कम्मधारयसमासेधवलो वसहो धवलवसहो, किण्हो मिगो किण्हमिगो, सेतो पटो सेतपटो, रत्तो पटो रत्तपटो।
से तं कम्मधारयसमासे। . ૪, સે કિં તે ફિસમારે ? ૩. દ્વિસમારે
तिण्णिकडुगा तिकडुगं, तिण्णि महुराणि तिमहुरं, तिण्णि गुणा तिगुणं, तिण्णि पुरा तिपुरं, तिण्णि सरा तिसरं, तिण्णि पुक्खरा तिपुक्खरं, तिण्णि बिंदुया तिबिंदुयं, तिण्णि पहा तिपहं, पंच णदीओ पंचणदं, सत्त गया सत्तगयं, नव तुरगा नवतुरगं,
પ્ર. (૧) હન્દ સમાસ શું છે ? ઉ. દ્વન્દ સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે - દંતાચ ઔઠી ચ ઇતિ દંતોષ્ઠમ્
સ્તનૌ ચ ઉદર ચ ઇતિ સ્તનોદરમ્, વસ્ત્ર ચ પાત્ર ચ ઇતિ વસ્ત્રપાત્રમ્, અશ્વશ્ચ મહિષચ ઇતિ અશ્વમહિષમ્, અહિચ નકુલચ ઇતિ અહિનકુલમ્
આ દ્વન્દ સમાસનું સ્વરુપ છે. પ્ર. (૨) બહુબ્રીહિ સમાસ શું છે ? ઉ. બહુબહિ સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે -
આ પર્વત પર પુષ્પિત કુટજ અને કદંબ વૃક્ષ હોવાથી આ પર્વત ફુલ્લકુટજકદંબ છે.
આ બહુબહિ સમાસ છે. પ્ર. (૩) કર્મધારય સમાસ શું છે ? ઉ. કર્મધારય સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે -
ધવલો વૃષભ: = ધવલવૃષભઃ, કૃષ્ણો મૃગઃ = કૃષ્ણમૃગ, શ્વેતઃ પટ: = શ્વેતપટ:, ૨ક્તઃ પટ: = રક્તપટ:,
આ કર્મધારય સમાસ છે. પ્ર. (૪) દ્વિગુ સમાસ શું છે ? ઉ. દ્વિગુસમાસનું સ્વરુપ આ પ્રમાણે છે –
ત્રણ કટુક વસ્તુઓનો સમૂહ - ત્રિકટું, ત્રણ મધુરોનો સમૂહ – ત્રિમધુર, ત્રણ ગુણોનો સમૂહ - ત્રિગુણ, ત્રણ પુરોનો સમૂહ - ત્રિપુર, ત્રણ સ્વરોનો સમૂહ – ત્રિસ્વર, ત્રણ પુષ્કરો (કમળો) નો સમૂહ - ત્રિપુષ્કર, ત્રણ બિંદુઓનો સમૂહ - ત્રિબિન્દુ, ત્રણ પથોનો સમૂહ - ત્રિપથ, પાંચ નદીઓનો સમૂહ - પંચનદ, સાત ગજોનો સમૂહ – સપ્તગજ, નવ અશ્વોનો સમૂહ - નવતરંગ (અશ્વ),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org