________________
૧૦૫
दस गामा दसगामं,
दसपुरा दसपुरं ।
से तं दिगुसमासे ।
ખ્ से किं तं तप्पुरिसे समासे ?
૫.
૩. તળુરિસે સમાસે
तित्थे कागो तित्थकागो,
वणे हत्थी वणहत्थी,
वणे वराहो वणवराहो,
वणे महिसो वणमहिसो,
वणे मयूरो वणमयूरो ।
से तं तप्पुरिसे समासे ।
६. से किं तं अव्ययीभावे समासे ?
૬.
उ. अव्ययीभावे समासे
अणुगामं,
अणुणदीयं,
अणुफरिहं, अणुचरियं ।
सेतं अव्ययीभावे समासे ।
૬.
७. से किं तं एगसेसे समासे ? ૩. સેસે સમાસે
जहा एगो पुरिसोतहा बहवे पुरिसा,
जहा बहवे पुरिसा तहा एगो पुरिसो, जहा एगो करिसावणो तहा बहवे करिसावणा, जहा बहवे करिसावणा तहा एगो करिसावणो, जहा एगो साली तहा बहवे सालिणो, जहा बहवे सालिणो तहा एगो साली । सेतं एगसेसे समासे । से तं सामासिए ।
- અણુ. સુ. ૨૨૪-૨૦o
૨૭. (૨) તહિત-મેવાળ પવળાप. से किं तं तद्धियए ? ૩. તક્રિય! -
છુ. મેં, ૨. સિપ્પ, રૂ. સિહો૬, ૪. સંનો, ૬. સમીવો, ૬. યસંનૂદ્દે, ૭. રૂસરિયા, ૮. વલ્વેળ य तद्धितणामं तु अट्ठविहं ॥ ९२ ॥
Jain Education International
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
દ્રવ્યાનુયોગ ભાગ-૨
દસ ગ્રામોનો સમૂહ - દસગ્રામ, દસ પુરોનો સમૂહ - દસપુર. આ દ્વિગુસમાસ છે.
(૫) તત્પુરુષ સમાસ શું છે ?
તત્પુરુષ સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે
તીર્થમાં કાક - તીર્થંકાક,
વનમાં હસ્તી - વનહસ્તી,
વનમાં વરાહ - વનવરાહ, વનમાં મહિષ - વનમહિષ,
વનમાં મયૂર - વનમયૂર,
આ તત્પુરુષ સમાસ છે.
(૬) અવ્યયીભાવ સમાસ શું છે ?
અવ્યયીભાવ સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે
For Private & Personal Use Only
ગ્રામનાં સમીપ = અનુગ્રામ,
નદીનાં સમીપ = અનુનદીકમ્,
(આ પ્રમાણે) અનુસ્પર્શમ્, અનુચરિતમ્ આદિ. આ અવ્યયીભાવ સમાસ છે.
પ્ર. (૭) એક શેષ સમાસ શું છે ?
ઉ
જેમાં એક શેષ રહે તે એક શેષ સમાસ છે, જેમકે – એક પુરુષ તેવા અનેક પુરુષ,
જેમ અનેક પુરુષ તેવા એક પુરુષ,
જેમ એક કાર્ષાપણ તેવા અનેક કાર્પાપણ, જેમ અનેક કાર્ષાપણ તેવા એક કાર્ષાપણ, જેમ એક શાળી તેવા અનેક શાળી (ચોખા) જેમ અનેક ચોખા તેવા એક શાલી. આ એક શેષ સમાસનાં ઉદાહરણ છે. આ સામાસિકભાવ પ્રમાણનામ છે.
૧૭૧. (૨) તદ્ધિતનાં ભેદોની પ્રરુપણા :
પ્ર. તદ્ધિતથી નિષ્પન્ન નામ શું છે ?
ઉ.
તદ્ધિતથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે, જેમકે - ૧. કર્મ, ૨. શિલ્પ, ૩. શ્લોક, ૪. સંયોગ, ૫. સમીપ, ૬. સંયૂથ, ૭. ઐશ્વર્ય, ૮. અપત્ય એ તદ્વિત નિષ્પન્ન નામનાં આઠ પ્રકાર છે.
www.jainelibrary.org