________________
જ્ઞાન અધ્યયન
૧૦૩૭
९. सममद्धसमं चेव, सव्वत्थ विसमं च जं।
तिणि वित्तप्पयाराई. चउत्थं नो पलब्भइ॥
१०. सक्कया पायया चेव, दुहा भणिईओ आहिया।
सरमंडलंमि गिज्जते, पसत्था इसिभासिया ॥
૫. સી નાયડુ મદુર?
केसी गायइ खरं च रूक्खं च ? केसी गायाइ चउरं? केसी विलंबं? दुतं केसी ?
विस्सरं पुण केरिसी ? ૩. સામા મા મદુર,
काली गायइ खरं च रूक्खं च ।
વૃત્ત છંદ ત્રણ પ્રકારના કહ્યા છે : ૧. સમ:જેમાં ચારેય ચરણ અને અક્ષર સમાન હોય, ૨. અદ્ધસમ: જેમાં પ્રથમ અને તૃતીય, દ્વિતીય અને ચતુર્થ એ ચરણ સમાન હોય, ૩. સર્વવિષમ : જેના ચારે ચરણ અને અક્ષર બધા વિષમ હોય, એના અતિરિક્ત ચોથું પ્રકાર મળતો નથી. ગીતની ભાષા બે પ્રકારની કહી છે, જેમકે૧. સંસ્કૃત, ૨. પ્રાકૃત. આ બંને પ્રશસ્ત અને ઋષિભાષિત છે. આ સ્વરમંડળમાં ગવાય છે.
ગાયકના પ્રકાર : પ્ર. ૧. મધુર સ્વરમાં કોણ ગીત ગાય છે ?
૨. કર્કશ અને રુક્ષ સ્વરમાં કોણ ગીત ગાય છે ? ૩. ચતુરતાથી કોણ ગીત ગાય છે ? ૪. વિલંબ સ્વરમાં કોણ ગીત ગાય છે ? ૫. કુત શીધ્ર સ્વરમાં કોણ ગીત ગાય છે ?
૬. વિસ્વરતાથી કોણ ગીત ગાય છે ? ઉ. ૧. શ્યામા સ્ત્રી મધુર સ્વરમાં ગીત ગાય છે,
૨. કાળી સ્ત્રી કર્કશ અને રુક્ષ સ્વરમાં ગીત ગાય છે, ૩. ગૌરી સ્ત્રી ચતુરતાથી ગીત ગાય છે, ૪. કાણી સ્ત્રી વિલમ્બ (મંદ) સ્વરમાં ગીત ગાય છે, ૫. આંધળી સ્ત્રી દ્વત શીધ્ર સ્વરમાં ગીત ગાય છે, ૬. પિંગળા સ્ત્રી વિસ્તરતાથી ગીત ગાય છે. આ સાત સ્વરોનાં નામ આ પ્રમાણે છે - ૧. અક્ષર સમ: સ્વ, દીર્ઘ અને પ્લત અક્ષરોનાં અનુરુપ સ્વર, ૨. પદસમ: રાગનાં અનુરુપ પદ વિન્યાસવાળા સ્વર, ૩. તાલસમ : તાલ વાદનનાં અનુરુપ ગવાય તેવા સ્વર, ૪. લયસમ: રાગ રાગનીનાં અનુરુપ સ્વર. ૫. ઝહસમ:વીણા આદિ વાદ્યોનાં અનુરૂપ સ્વર. ૬. શ્વાસોચ્છવાસ સમ : શ્વાસ લેવા-છોડવાનાં યોગ્ય સ્થાન પર રોકાય તેવો સ્વર. ૭. સંચાર સમ : વાદ્યો પર આંગળી આદિનાં સંચારનાં અનુરુપ સ્વર. આ સાત સ્વર છે.
गोरी गायइ चउरं, काणी विलंब, કુયે ગંધ . विस्सरं पुण पिंगला॥
अक्खरसमं पयसमं
तालसमं लयसमं गहसमं च ।
निस्ससिय उस्ससियसम,
संचारसमं सरा सत्त।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org