SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. પુur, ૨. નં , રૂ. અર્વાચે જ, ૪. વત્ત તહા, ૬. વિપુડું, ૬. મધુર, ૭. સમ, ८. सुललियं अट्ठ गुणा होति गेयस्स ॥ ૩ર-ઠ-સિવિલુદ્ધ ૫, गिच्चए मउय-रिभियपदबद्धं । ગીતનાં આઠ ગુણ : ૧. પૂર્ણ : આરોહ અવરોહ આદિ સ્વર કળાઓથી પરિપૂર્ણ હોવું, ૨. રક્ત : રાગથી પરિષ્કૃત હોવું, ૩. અલંકૃત : વિભિન્ન સ્વરોથી સુશોભિત હોવું, ૪. વ્યક્ત : સ્પષ્ટ સ્વરનું હોવું, ૫. અવિઘુ:નિયત કેનિયમિત સ્વર યુક્ત હોવું, ૬. મધુર : મધુર સ્વરયુક્ત હોવું, ૭. સમ: તાલ, વીણા આદિનું અનુગમન કરવું, ૮. સુલલિત : લલિત લયયુક્ત હોવું, ગીતનાં આ આઠ ગુણ છે. ગીતનાં આઠ ગુણ હજી છે : ૧. ઉરોવિશુદ્ધ : જે સ્વર વક્ષસ્થળમાં વિશુદ્ધ હોય, ૨. કંઠવિશુદ્ધ : જે સ્વર કંઠમાં વિશુદ્ધ હોય, ૩. શિરો વિશુદ્ધ : જે સ્વર મસ્તકથી ઉત્પત્તિ થવા છતાં પણ વિશુદ્ધ હોય, ૪. મૃદુ : જે રાગ કોમળ સ્વરથી ગવાય છે. ૫. રિભિત : ઘણા આલાપોનાં દ્વારા ગીતમાં ચમત્કાર ઉત્પન્ન કરવા. ૬. પદબદ્ધ : ગીતને વિશિષ્ટ પદ રચનાથી નિબદ્ધ કરવા. ૭. સમતાળ પદોન્સેપ : જેમાં તાલ વાદ્ય અને નર્તકનું વાદકથી સમ હોય (એકબીજાથી મળતું હોય). ૮. સપ્તસ્વર સીભર:જેમાં સાતેય સ્વર સમાન હોય. ગીતપદોનાં આઠ ગુણ આ પ્રમાણે છે : ૧. નિર્દોષ : અલીક વગેરે બત્તીસ દોષ રહિત થવું, ૨. સારવંત : વિશિષ્ટ અર્થયુક્ત થવું, ૩. હેતુયુક્ત : અર્થસાધક હેતુયુક્ત થવું, ૪. અલંકૃત : કાવ્યનાં અલંકારોથી યુક્ત થવું, ૫. ઉપનીત : ઉપસંહાર યુક્ત થવું, ૬. સોપચાર : અવિરુદ્ધ અલજ્જનીય અર્થનું પ્રતિપાદન કરવું, ૭. મિત : અલ્પપદ અને તેના અક્ષરોથી પરિમિત समताल पडुक्खेवं, सत्तस्सरसीभरं गेयं ।। निदोसं सारवंतं च, हेउजुत्तमलंकियं । उवणीयं सोवयारं च, मितं महुरमेव य ।। થવું, ૮. મધુર : સુશ્રાવ્ય શબ્દ અર્થ અને પ્રતિપાદનની દૃષ્ટિથી પ્રિય થવું. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy