________________
૧૦૨૬
खओवसमिया आभिनिबोहियणाणलद्धी -जाबखओवसमिया मणपज्जवणाणलद्धी खओवसमिया मइअण्णाणलद्धी, खओवसमिया सुयअण्णाणलद्धी, खओवसमिया विभंगणाणलद्धी, खओवसमिया चक्खुदंसणलद्धी एवं अचक्खुदंसणलद्धी, ओहिदंसणलद्धी, सम्मदंसणलद्धी, मिच्छादंसणलद्धी सम्मामिच्छादंसणलद्धी, खओवसमिया सामाइय चरित्तलद्धी, छेओवट्ठावणलद्धी, परिहारविसुद्धियलद्धी, सुहुमसंपराइयलद्धी, चरित्ताचरित्तलद्धी, खओवसमिया दाणलद्धी -जाव- खओवसमिया વીરિયનૃદ્ધી, પંડિયવારિયળદ્ધી, વાહવીરિયનન્દી, बालपंडियवीरियलद्धी, खओवसमिया सोइंदियलद्धी -ખાવ- વોવલમિયા હાસિંવિયત્નની,
खओवसमिए आयारधरे एवं सूयगडधरे, ठाणधरे, समवायधरे, विवाहपण्णत्तिधरे, नायाधम्मकहाधरे, વાસાવસાધરે, અંતઃવડવાધરે, અનુત્તરોવવાइयदसाधरे, पण्हावागरणधरे, खओवसमिए विवागसुयधरे, खओवसमिए दिट्ठिवायधरे, खओवसमिए णवपुव्वी -जाव- चोद्दसपुब्बी खओवसमिए गणी, खओवसमिए वायए ।
से तं खओवसमनिष्फण्णे । से तं खओवसमिए ।
५. पारिणामिए भावे
- અનુ. સુ. ૨૪-૨૪૭
૫.
से किं तं पारिणामिए ?
૩. પારિામિણ તુવિષે વળત્તે, તં નહા
છુ. સાપ રિામિણ ય, ૨. અળાપારિળમિક્ ય !
प से किं तं साइपारिणामिए ?
उ. साइपारिणामिए अणेगविहे पण्णत्ते, तं जहा
जुणसुरा जुण्णगुलो जुण्णघयं जुण्णतंदुला चेव । अब्भा य अब्भरुक्खा संज्ञा गंधव्वणगरा य । उक्कावायादिसादाया गज्जियं विज्जू णिग्घाया वया जक्खादित्ता धूमिया,
Jain Education International
પ્ર.
ઉ.
દ્રવ્યાનુયોગ ભાગ-૨
ક્ષાયોપશમિક આભિનિબોધિકજ્ઞાનલબ્ધિ -યાવત્- ક્ષાયોપશમિક મન:પર્યવજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપશમિક મતિ અજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપશમિક શ્રુત અજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપશમિક વિભંગજ્ઞાનલબ્ધિ,ક્ષાયોપશમિક ચક્ષુદર્શનલબ્ધિ આ પ્રમાણે. અચક્ષુદર્શન લબ્ધિ, અવધિદર્શન લબ્ધિ, સમ્યગ્દર્શન લબ્ધિ, મિથ્યાદર્શન લબ્ધિ, સમ્યગ્મિથ્યાદર્શન લબ્ધિ, ક્ષાયોપશમિક સામાયિક-ચારિત્ર લબ્ધિ, છેદોપસ્થાપના લબ્ધિ, પરિહાર વિશુદ્ધિલબ્ધિ, સૂક્ષ્મસંપ૨ાયિક લબ્ધિ, ચારિત્રાચારિત્ર લબ્ધિ, ક્ષાયોપશમિક દાન લબ્ધિ -માવત્- ક્ષાયોપશમિક વીર્ય લબ્ધિ, પંડિતવીર્ય લબ્ધિ, બાળવીર્ય લબ્ધિ, બાલપંડિત વીર્યલબ્ધિ, ક્ષાયોપશમિક શ્રોત્રેન્દ્રિય લબ્ધિ યાવ- ક્ષાયોપશમિક સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, ક્ષાયોપમિક આચારાંગધારી, આ પ્રમાણે સૂત્રકૃતાંગધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિધારી, જ્ઞાતાધર્મકથાંગધારી, ઉપાસકદશાંગધારી, અન્તકૃદશાંગધારી, અનુત્તરોપપાતિક દશાંગધારી, પ્રશ્નવ્યાકરણધારી, ક્ષાયોપમિક વિપાકશ્રુતધારી, ક્ષાયોપમિક દૃષ્ટિવાદધારી, ક્ષાયોપશમિક નવપૂર્વધારી -યાવત્- ચૌદહ પૂર્વધારી, ક્ષાયોપશમિક ગણી, ક્ષાયોપશમિક વાચક.
૫. પારિણામિક ભાવ :
પ્ર.
ઉ,
For Private & Personal Use Only
આ ક્ષયોપશમનિષ્પન્ન ભાવ છે.
આ ક્ષાયોપશમિક ભાવ છે.
પારિણામિક ભાવ શું છે ?
પારિણામિક ભાવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. સાદિ પારિણામિક, ૨. અનાદિપારિણામિક,
સાદિ પારિણામિક ભાવ શું છે ?
સાદિ પારિણામિક ભાવ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે
–
જીર્ણ સુરા, જીર્ણ ગોળ, જીર્ણ ઘી, જીર્ણ ચોખા, અભ્ર, અમ્રવૃક્ષ, સંજ્ઞા, ગંધર્વનગર.
તથા - ઉલ્કાપાત, દિગ્દાહ, મેઘગર્જના, વિદ્યુત્, નિર્થાત, ચૂપક, યક્ષાદિપ્ત, ધૂમિકા,
www.jainelibrary.org