________________
૧૦૨૪
દ્રવ્યાનુયોગ ભાગ-૨
उवसंतकोहे -जाव-उवसंतलोभे,
ઉપશાંત ક્રોધ યથાવત- ઉપશાંત લોભ, उवसंतपेज्जे, उवसंतदोसे,
ઉપશાંત રાગ, ઉપશાંત દ્વેષ, उवसंत देसणमोहणिज्जे,
ઉપશાંત દર્શન મોહનીય, उवसंतचरित्तमोहणिज्जे, उवसंतमोहणिज्जे,
ઉપશાંત ચારિત્ર મોહનીય, ઉપશાંત મોહનીય, उवसमिया सम्मत्तलद्धी, उवसमिया चरित्तलद्धी
ઔપથમિક સમ્યકત્વ લબ્ધિ, પથમિક
ચારિત્રલબ્ધિ, उवसंतकसायछउमत्थवीयरागे ।
ઉપશાંત કષાય છદ્મસ્થવીતરાગ આદિ. से तं उवसमनिष्फण्णे।
આ ઉપશમનિષ્પન્ન ઔપથમિક ભાવ છે. જે તે વસમg | - અનુ. સુ. ૨૩૨-૨૪?
આ ઔપથમિક ભાવનું સ્વરુપ છે. ૩. યg મા
૩. ક્ષાયિક ભાવ :
પ્ર. ક્ષાયિક ભાવ શું છે ? उ. खइए दुविहे पण्णत्ते, तं जहा
ઉ. ક્ષાયિકભાવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. gu ૫, ૨, gયનિBUT ચા
૧. ક્ષય, ૨. ક્ષયનિષ્પન્ન. T. જો જિં તે શુ?
પ્ર. ક્ષય (ક્ષાયિકભાવ) શું છે ? उ. खए अट्ठण्हं कम्मपगडीणं खएणं से तं खए। ઉ. આઠ કર્મપ્રકૃતિઓનાં ક્ષયથી થનાર ભાવ - તે
ક્ષાયિક ભાવ છે. . વિ તં નિBUT ?
પ્ર. ક્ષયનિષ્પન્ન (ક્ષાયિકભાવ) શું છે ? उ. खयनिष्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा
ઉ. ક્ષય નિષ્પન્ન અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - उप्पण्णाणदंसणधरे-अरहा जिणे केवली।
ઉત્પન્ન જ્ઞાન દર્શનધારક અહેતુ જિન કેવળી, खीण आभिणिबोहियणाणावरणे, खीणसुयणाणावरणे,
ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણવાળા, ક્ષીણભૃત खीणओहिणाणावरणे, खीणमणपज्जवणाणावरणे,
જ્ઞાનાવરણવાળા, ક્ષીણ અવધિજ્ઞાનાવરણવાળા, खीणकवलणाणावरणे, अणावरणे, णिरावरणे,
ક્ષીણમન:પર્યવ જ્ઞાનાવરણવાળા, ક્ષીણકેવળ જ્ઞાનાવરણવાળા, અવિદ્યમાન આવરણવાળા,
નિરાવરણવાળા, खीणावरण, णाणावरणिज्जकम्मविप्पमुक्के,
ક્ષીણાવરણવાળા, જ્ઞાનાવરણીય કર્મવિપ્રમુક્ત. केवलदंसीसव्वदंसीखीणनिद्दे खीणनिद्दानिदे
કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્રા, ક્ષીણનિદ્રા-નિદ્રા, खीणपयले खीणपयलापयले खीणथीणगिद्धे
ક્ષીણપ્રચલા, ક્ષીણપ્રચલાપ્રચલા, ક્ષીણમ્યાનગૃદ્ધ, खीणचक्खुदंसणावरणे, खीणअचक्खुदंसणावरण,
ક્ષીણ ચક્ષુદર્શનાવરણવાળા, ક્ષીણ અચક્ષુદર્શનાવखीणओहिदसणावरण, खीणकवलदसणावरण,
રણવાળા, ક્ષીણ અવધિદર્શનાવરણવાળા, ક્ષીણકેવળ
દર્શનાવરણવાળા, अणावरणे, निरावरणे, खीणावरणे
અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, दरिसणावरणिज्जकम्मविपमुक्के,
દર્શનાવરણીય કર્મવિપ્રમુક્ત. खीणसायवैयणिज्जे. खीणअमायवे यणिज्जे.
ક્ષીણસાલાવેદનીય, ક્ષીણઅસતાવેદનીય, अवेयण निव्वयणे खीणवेयण मुभाऽसुभवणि
અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભ-વેદનીયज्जकम्मविप्पमुक्के.
કર્મવિપ્રમુક્ત, For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org