________________
૧૦૦૪
૪૨. મંગોવતંસળા
૧.
३. से किं तं णेगम-ववहाराणं भंगोवदंसणया ?
૩. गम-ववहाराणं भंगोवदंसणया
૨. તિપતિ ઞાળુપુત્રી,
२. परमाणुपोग्गले अणाणुपुव्वी,
રૂ. ૩પતિ અવત્તવ,
૪. તિપતિયા ગાજીપુર્જાયો,
५. परमाणुपोग्गला अणाणुपुव्वीओ,
૬. ટુવત્તિયા અવત્તનયાનું |
१. अहवा तिपएसिए य परमाणुपोग्गले य आणुपुवीय अणाणुपुव्वी य
२. अहवा तिपएसिए य परमाणुपोग्गला य आणुपुत्री य अणाणुपुवीओ य,
३. अहवा तिपएसिया य परमाणुपोग्गले य आणुपुवीओ य अणाणुपुव्वी य
४. अहवा तिपएसिया य परमाणुपोग्गला य आणुपुवीओ य अणाणुपुवीओ य ।
१. अहवा तिपएसिए य दुपएसिए य आणुपुब्बी
य अवत्तव्वए य,
२. अहवा तिपएसिए य दुपएसिए य आणुपुव्वी य अवत्तव्वयाइं च,
३. अहवा तिपएसिए य दुपएसिए य आणुपुब्बीओ य अवत्तव्वए य
४. अहवा तिपएसिया य दुपएसिया य आणुपुब्बीओ
य अवत्तव्वयाइं च ।
१. अहवा परमाणुपोग्गले य दुपएसिए य अणाणुपुब्बी य अवत्तव्वए य,
२. अहवा परमाणुपोग्गले य दुपएसिया य अणाणुपुवीय अवत्तव्वयाई च,
३. अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणुपुवीओ य अवत्तव्वए य,
Jain Education International
૧૪૯. ભંગોનું સંકેત કરવું :
દ્રવ્યાનુયોગ ભાગ-૨
પ્ર. ૩. નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગ ક્યા પ્રકારથી બતાવામાં આવ્યા છે ?
ઉ. નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગ આ પ્રમાણે બતાવામાં આવ્યા છે.
૧. ત્રિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી છે,
૨. પરમાણુપુદ્દગલ અનાનુપૂર્વી છે,
૩. દ્વિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે,
૪. અનેક ત્રિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ છે, ૫. અનેક પરમાણુપુદ્દગલ અનાનુપૂર્વીઓ છે. ૬. અનેક દ્વિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે.
૧. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને પરમાણુ પુદ્દગલ આનુપૂર્વી અનાનુપૂર્વી રુપ છે,
૨. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને અનેક પરમાણુ પુદ્દગલ આનુપૂર્વી અનાનુપૂર્વી છે,
૩. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અને પરમાણુ પુદ્દગલ આનુપૂર્વીઓ અનાનુપૂર્વી છે,
૪. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અને અનેક પરમાણુ પુદ્દગલ આનુપૂર્વીઓ અનાનુપૂર્વીઓ છે. ૧. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અવક્તવ્ય રુપ છે,
૨. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને અનેક દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે.
૩. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અને દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ અને અવક્તવ્ય રુપ છે,
૪. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અને અનેક દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય રુપ છે.
૧. અથવા પરમાણુ પુદ્દગલ અને દ્વિપ્રદેશિક સ્કંધ અનાનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે.
૨. અથવા પરમાણુ પુદ્દગલ અને અનેક દ્વિપ્રદેશિક સ્કંધ અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૩. અથવા અનેક પરમાણુ પુદ્દગલ અને દ્વિપ્રદેશિક સ્કંધ અનાનુપૂર્વીઓ અને અવક્તવ્ય રુપ છે,
For Private Personal Use Only
www.jainelibrary.org