________________
રજ્ઞાન અધ્યયન
૧૦૦૫
४. अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणपुचीओ य अवत्तव्वयाई च ।
१. अहवा तिपएसिए य परमाणुपोग्गले यदुपएसिए य आणुपुची य अणाणुपुवी य अवत्तव्वए य,
२. अहवातिपएसिए यपरमाणुपोग्गले यदुपएसिया य आणुपुची य अणाणुपुब्वी य अवत्तव्वयाई च,
३. अहवातिपएसिए यपरमाणुपोग्गला यदुपएसिए य आणुपुची य अणाणुपुब्बीओ य अवत्तब्बए च,
४.अहवातिपएसिएयपरमाणपोग्गलायदुपएसिया य आणुपुची य अणाणुपुवीआ य अवत्तव्वयाई य,
૪. અથવા અનેક પરમાણુપુદ્ગલ અને અનેક ઢિપ્રદેશિક સ્કંધ અનાનુપૂવઓ અને અનેક અવક્તવ્ય રુપ છે. ૧. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુપુદ્ગલ અને ઢિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અનાનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે. ૨. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુપુદ્ગલ અને અનેક ઢિપ્રદેશિક સ્કંધ આનુપૂવી અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૩. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અનેક પરમાણુપુદ્ગલ અને દ્ધિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અનાનુપૂર્વીઓ અને અવક્તવ્ય રુપ છે. ૪. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અનેક પરમાણુપુદ્ગલ અને અનેક ઢિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૫, અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂવી અનાનુપૂવી અને અનેક અવક્તવ્ય રુપ છે, ૬. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુપુદ્ગલ અને અનેક ક્રિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૭. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અનેક પરમાણુપુદ્ગલ અને દ્ધિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવક્તવ્ય રુપ છે. ૮. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અનેક પરમાણુપુદ્ગલ અને અનેક ક્રિપ્રદેશિક સ્કંધ અનેક આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય રૂપ છે. આ નૈગમ - વ્યવહારનય સમ્મત ભંગો - પદર્શનતા છે.
५.अहवातिपएसिया यपरमाणपोग्गलेय दुपएसिए य आणुपुवीओ य अणाणुपुब्बी य अवत्तव्वए य,
६. अहवातिपएसियाय परमाणुपोग्गलेयदुपएसिया य आणुपुचीओ य अणाणुपुची य अवत्तव्वयाई च,
७. अहवातिपएसियायपरमाणुपोग्गलायदुपएसिए य आणुपुचीओ य अणाणुपुचीओ य अवत्तव्वए य,
८. अहवा तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिया य आणुपुवीओ य अणाणुपुवीओ य अवत्तव्बयाई च।
से तं गम-ववहाराणं भंगोवदंसणया।
- . મુ. ? ૦૩ ૬૦. સમયg, ૪ ૨ લિં વં સમારે ?
णेगम-ववहाराणं आणपुचीदवाई कहिं समोयरंति?
૧૫૦, સમવતાર :
પ્ર, ૪. સમવતાર (સમાવિષ્ટ) શું છે ?
નૈગમ- વ્યવહારનય સમ્મત આનુપૂવ દ્રવ્ય - શેમાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? કે અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ?
किं आणुपुत्वीदव्वेहिं समोयरंति ? अणाणुपुर्बादब्वेहिं समायरंति ?
अवत्तव्यदबहिं समायरंति ? Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org