________________
જ્ઞાન અધ્યયન
૬.
૩.
४. अहवा अत्थि आणुपुत्वीओ य अणाणुपुब्बीओ च,
१. अहवा अत्थि आणुपुव्वी य अवत्तव्वए य, २. अहवा अत्थि आणुपुब्बी य अवत्तब्वयाइं य, ३. अहवा अत्थि आणुपुवीओ य अवत्तव्वए य, ४. अहवा अत्थि आणुपुवीओ य अवत्तब्वयाई च,
१. अहवा अत्थि अणाणुपुवी य अवत्तव्वए य, २. अहवा अत्थि अणाणुपुब्बी य अवत्तव्वयाइं य, ३. अहवा अत्थि अणाणुपुवीओ य अवत्तव्वए य, ४. अहवा अस्थि अणाणुपुवीओ य अवत्तव्वयाइं च,
१. अहवा अस्थि आणुपुव्वीय अणाणुपुव्वी य
अवत्तव्वए य,
२. अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वयाई य.
३. अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वीओ य अवत्तव्वए य,
४. अहवा अत्थि आणुपुवी य अणाणुपुव्वीओ य अवत्तव्वयाइं च ।
५. अहवा अत्थि आणुपुब्बीओ य अणाणुपुब्बी य
अवत्तव्वए य
६. अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुवी य अवत्तव्वयाई च
७. अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ
य अवत्तव्वए य,
८. अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ
य अवत्तव्वयाई च ।
एए अट्ठ भंगा।
एवं सव्वे वि छव्वीसं भंगा ।
से तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया ।
एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए किं पओयणं ?
एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए भंगोवदंसणया कीरइ ।
Jain Education International
અનુ. યુ. ૨૨-૧૦૨
૧૦૦૩
૪. અથવા આનુપૂર્વીઓ અને અનાનુપૂર્વીઓ છે. ૪ ભંગ
૧. અથવા આનુપૂર્વી અને અવક્તવ્ય છે.
૨. અથવા આનુપૂર્વી છે અને અનેક અવક્તવ્ય છે. ૩. અથવા આનુપૂર્વીઓ છે અને એક અવક્તવ્ય છે. ૪. અથવા આનુપૂર્વીઓ છે અને અનેક અવક્તવ્ય છે. ૪ ભંગ
૧. અથવા અનાનુપૂર્વી અને અવક્તવ્ય છે, ૨. અથવા અનાનુપૂર્વી અને અનેક અવકતવ્ય છે, ૩. અથવા અનાનુપૂર્વીઓ અને એક અવક્તવ્ય છે, ૪. અથવા અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય છે. ૪ ભંગ
૧. અથવા આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય છે.
૨. અથવા આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે.
૩. અથવા એક આનુપૂર્વી છે, અનેક અનાનુપૂર્વીઓ છે અને એક અવક્તવ્ય છે.
૪. અથવા એક આનુપૂર્વી છે, અનેક અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય છે. ૫. અથવા અનેક આનુપૂર્વીઓ છે, એક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે.
૬. અથવા અનેક આનુપૂર્વીઓ છે, એક અનાનુપૂર્વી છે અને અનેક અવક્તવ્ય છે.
૭. અથવા અનેક આનુપૂર્વીઓ છે અને અનેક અનાનુપૂર્વીઓ છે, એક અવક્તવ્ય છે.
૮. અથવા અનેક આનુપૂર્વીઓ, અનેક અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય છે.
આ પ્રમાણે આ આઠ ભંગ થયા.
આ બધા મળીને છવીસ (૨૬) ભંગ થાય છે, આ નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગસમુત્કીર્તનતા છે.
પ્ર. આ નૈગમ-વ્યવહારનય સમ્મેત મંગ સમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે ?
ઉ. નૈગમ- વ્યવહારનય સમ્મત ભંગ સમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શન કરાવાય છે.
For Pivate & Personal Use Only
www.jainelibrary.org