________________
જ્ઞાન અધ્યયન
૯૮૯
૨૨૮, વડવી ગરપાના-પાસ-ગાહરણ ૧૨૮, ચોવીસ દેડકોમાં આહાર પુદગલોને જાણવું-જોવું અને परूवणं च
આહાર કરવાનું પ્રરુપણ : प. द.१.णेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિક જે પુદ્ગલોને આહારનાં गेण्हति ते किं जाणंति. पासंति, आहारेति ?
રુપમાં ગ્રહણ કરે છે શું તે એને જાણે છે, જુવે
છે અને તેનો આહાર કરે છે ? उदाहु ण जाणंति, ण पासंति, आहारेंति ?
અથવા જાણતાં નથી, જોતા નથી અને આહાર
કરે છે ? उ. गोयमा ! ण जाणंति. ण पासंति. आहारेंति । ઉ. ગૌતમ ! તે જાણતા નથી અને જોતાં નથી પરંતુ
તેનો આહાર કરે છે. રે ર-૨૮, પર્વ -ગાવ- તેહિતા
દિ.૨-૧૮, આ પ્રમાણે ત્રેઈન્દ્રિય સુધી જાણવું
જોઈએ. प. दं.१९.चउरिंदियाणंभंते ! जे पोग्गले आहारत्ताए
દ, ૧૯, ભંતે ! ચઉરેન્દ્રિય જે પુદગલોને गेण्हंति ते किं जाणंति, पासंति, आहारेंति,
આહારના રૂપમાં ગ્રહણ કરે છે શું તે એને જાણે
છે, જુવે છે અને તેનો આહાર કરે છે ? उदाहु ण जाणंति, ण पासंति, आहारेंति ?
અથવા જાણતાં નથી. જોતા નથી અને આહાર
કરે છે ? उ. गोयमा! अत्थेगइयाण जाणंति,पासंति, आहारेंति,
ગૌતમ ! કોઈ જાણતાં નથી, પરંતુ જુવે છે અને
આહાર કરે છે. अत्थेगइया ण जाणंति, ण पासंति, आहारेति ।
કોઈ જાણતાં નથી, જોતા નથી, પરંતુ આહાર
કરે છે. . ૨૦, વંતિક-તિરિવનનિયા જે મંત ! ને પ્ર. દે.૨૦. ભંતે! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે પુદ્ગલોને पोग्गले आहारत्ताए गेण्हति ते किं जाणंति,
આહારના રૂપમાં ગ્રહણ કરે છે શું તે એને જાણે पासंति, आहारेंति ?
છે, જુવે છે અને તેનો આહાર કરે છે ? उदाहु ण जाणंति, ण पासंति, आहारेंति ?
અથવા જાણતાં નથી, જોતા નથી અને આહાર
કરે છે ? उ. गोयमा! १. अत्यंगइया जाणंति, पासंति, आहारेंति, ઉ. ગૌતમ! ૧. કોઈ જાણે છે, જુવે છે અને આહાર
કરે છે. २. अत्यंगइया जाणंति, ण पासंति, आहारेंति, ૨. કોઈ જાણે છે, જોતા નથી, પરંતુ આહાર
કરે છે, . ३. अत्थेगइया ण जाणंति, पासंति, आहारेंति,
૩. કોઈ જાણતા નથી પરંતુ જુવે છે, આહાર કરે છે. ४. अत्थेगइया ण जाणंति, ण पासंति, आहारेंति।
૪. કોઈ જાણતાં નથી, જોતા નથી, પરંતુ આહાર
કરે છે. ટું ર?. પર્વ મપૂસા વિશે
દે. ૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં પણ આહાર જાણવા
જોઈએ. તે રર-ર રૂ. વાળમંતર કોરિયા ગઢ રહયો
દ. ૨૨-૨૩. વાણવ્યંતર, જ્યોતિષીઓનું વર્ણન
નિરયિકોનાં સમાન છે. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org