________________
૯૮૨
દ્રવ્યાનુયોગ ભાગ-૨
से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ
પાસ ” प. अणगारेणं भंते ! भावियप्पा मायी मिच्छद्दिट्ठी
-जाव- रायगिहे नगरे समोहए, समोहणित्ता वाणारसीए नगरीए रूवाई जाणइ पासइ ?
૩. હંતા, નીયમી ! નાડુ, વાસ
तं चेव -जाव- तस्स णं एवं होइ -
'एवं खलु अहं वाणारसीए नगरीए समोहए, रायगिहे नगरे रूवाई जाणामि पासामि, से से दंसणे विवच्चासे भवइ, से तेणढेणं गोयमा ! एवं वुच्चइ“णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ પાસ !” अणगारे णं भंते ! भावियप्पा मायी मिच्छद्दिट्ठी वीरियलद्धीए वेउब्वियलद्धीए विभंगणाणलद्धीए वाणारसिं नगरिं रायगिहं च नगरं अंतरा य एगं महं जणवयवग्गं समोहए समोहणित्ता वाणारसिं नगरिं रायगिहं च नगरं तं च अंतरा एगं महं जणवयवग्गं जाणइ पासइ?
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – બતે તથાભાવથી જાણતાં જોતાં નથી, પરંતુ અન્યથા ભાવથી જાણે-જુવે છે. ભંતે ! વારાણસીમાં રહેલ માયી મિથ્યાષ્ટિ ભાવિતાત્મા અણગાર -યાવત-રાજગૃહ નગરની વિદુર્વણા કરીને વારાણસીનાં રૂપોને જાણે અને
જુવે છે ? ઉ. હા, ગૌતમ ! તે એ પોને જાણે અને જુવે છે.
તે જ પ્રકારે -વાવ- તે સાધુના મનમાં આ પ્રકારનો વિચાર હોય છે કે - 'રાજગૃહ નગરમાં રહેલ હું વારાણસી નગરીની વિદુર્વણા કરીને તદ્દગત રુપોને જાણું અને જોવું છું.” આ પ્રમાણે તેનું દર્શન વિપરીત થાય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – તે યથાભાવથી જાણતાં-જોતાં નથી, પરંતુ
અન્યથાભાવથી જાણે-જુવે છે.” પ્ર. ભંતે ! માયી મિથ્યાદષ્ટિ ભાવિતાત્મા અણગાર
પોતાની વીર્યલબ્ધિથી, વૈક્રિય લબ્ધિથી અને વિર્ભાગજ્ઞાન લબ્ધિથી વારાણસી નગરી અને રાજગૃહ નગરનાં વચમાં એક મોટા જનપદ વર્ગની વિદુર્વણા કરીને વારાણસી નગરી અને રાજગૃહ નગરનાં વચમાં તે મોટા જનપદ-વર્ગને
જાણે અને જુવે છે ? ઉ. હા, ગૌતમ ! તે જાણે અને જુવે છે. પ્ર. ભંતે ! શું તે એ જનપદ-વર્ગને યથાભાવથી
જાણે-જુવે છે અથવા અન્યથાભાવથી જાણે-જુવે
૩. દંતા, નયમ ! નાડુ, પાસ ! प. से भंते ! किंतहाभाव जाणइ पासइ, अण्णहाभावं
जाणइ पासइ?
उ. गोयमा! णोतहाभावं जाणइ पासइ, अण्णहाभावं
जाणइ पासइ। प. से केणठेणं भंते ! एवं वुच्चइ
"णो तहाभाव जाणइ पासइ, अण्णहाभावं जाणइ
Hસ ? ” ૩. યમી ! તસ રત્ન પુર્વ ભવ
ઉ. ગૌતમ !તે એ જનપદ-વર્ગને યથાભાવથી જાણતાં
જોતાં નથી, પરંતુ અન્યથા ભાવથી જાણે-જુવે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે –
“તે યથાભાવથી જાણતાં-જોતાં નથી, પરંતુ અન્યથાભાવથી જાણે-જુવે છે ?” ગૌતમ ! તે અણગારના મનમાં એવો વિચાર હોય છે કે – "તે વારાણસી નગરી છે, આ રાજગૃહ નગર છે.
एस खलु रायगिहे नगरे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org