SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૪૯ प. जइणं भंते ! सवेदए होज्जा किं इत्थीवेदए होज्जा, પ્ર. ભંતે ! જો તે સવેદી હોય છે તો શું સ્ત્રીવેદી હોય पुरिसवेदए होज्जा, नपुंसगवेदए होज्जा, છે, પુરુષવેદી હોય છે, નપુંસકવેદી હોય છે કે पुरिसनपुंसगवेदए होज्जा? પુરુષ-નપુંસકવેદી હોય છે ? उ. गोयमा ! नो इत्थीवेदए होज्जा, पुरिसवेदए वा ઉ. ગૌતમ ! તે સ્ત્રીવેદી હોતા નથી. પુરુષવેદી હોય होज्जा, नो नपुंसगवेदए होज्जा, पुरिसनपुंसगवेदए છે, નપુંસકવેદી હોતા નથી, પરંતુ પુરુષ વા હોન્ના નપુંસકવેદી હોય છે. से णं भंते ! किं सकसाई होज्जा. नो अकसाई પ્ર. ભંતે ! શું તે સકષાયી હોય છે કે અકષાયી હોય હોન્ના? उ. गोयमा ! सकसाई होज्जा, नो अकसाई होज्जा। ઉ. ગૌતમ ! તે સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. प. जइ सकसाई होज्जा से णं भंते ! कइसु कसाएसु ભંતે ! જો તે સકષાયી હોય છે તો તે કેટલા होज्जा? કષાયોવાળા હોય છે ? उ. गोयमा ! चउसुसंजलणकोह-माण-माया-लोभेसु ઉ. ગૌતમ ! તે સંજ્વલન ક્રોધ, માન, માયા અને હોન્ના / લોભ આ ચાર કષાયોથી યુક્ત હોય છે. प. तस्स णं भंते ! केवइया अज्झवसाणा पण्णत्ता । પ્ર. ભંતે ! તેના કેટલા અધ્યવસાય હોય છે ? उ. गोयमा ! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता। ઉ. ગૌતમ ! તેના અસંખ્યાત અધ્યવસાય હોય છે. प. ते णं भंते ! पसत्था अप्पसत्था ? પ્ર. ભંતે ! તેના તે અધ્યવસાય પ્રશસ્ત હોય છે કે અપ્રશસ્ત હોય છે ? ૩. યમી સત્ય, નો સUસત્ય ઉ. ગૌતમ! તે પ્રશસ્ત હોય છે, અપ્રશસ્ત હોતા નથી. से णं पसत्थेहिं अज्झवसाणेहिं वट्टमाणे તે અવધિજ્ઞાની વધતાં પ્રશસ્ત અધ્યવસાયોથીअणं ते हिं ने रइयभवग्गहणे हिंतो अप्पाणं અનન્ત નૈરયિકમવ-ગ્રહણથી પોતાની આત્માને विसंजोएइ, વિસંયુક્ત (અલગ) કરીલે છે, अणंतेहिं तिरिक्खजोणिय भवग्गहणेहिंतो अप्पाणं અનન્ત તિર્યંચયોનિક ભવ ગ્રહણથી પોતાની विसंजोएइ, આત્માને વિસંયુક્ત કરી લે છે, अणं तेहिं मणुस्मभवग्गहणे हिंतो अप्पाणं અનન્ત મનુષ્યભવ- ગ્રહણથી પોતાની આત્માને विसंजोएइ, વિસંયુક્ત કરી લે છે. अणंतेहिं देवभवग्गहणेहिंतो अप्पाणं विसंजोएइ, અનન્ત દેવ-ભવ ગ્રહણથી પોતાની આત્માને વિસંયુક્ત કરી લે છે. जाओ वि य से इमाओ नेरइय-तिरिक्खजोणिय જો આ નરકગતિ, તિર્યંચ ગતિ, મનુષ્યગતિ मणुस्स-देवगइनामाओ उत्तरपयडीओ, અને દેવગતિ નામક ચાર ઉત્તર પ્રવૃતિઓ છે. तासिं च णं उवग्गहिए अणंताणुबंधी कोह-माण તે પ્રકૃતિઓનાં આધારભૂત અનન્તાનુબંધી કોઈ, माया-लोभे खवेइ. માન, માયા અને લોભનો ક્ષય કરે છે. अणंताणुबंधी कोह-माण-माया-लोभे खवित्ता, અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરીને, अपच्चक्खाणकसाए कोह-माण-माया-लोभे-खवइ. અપ્રત્યાખ્યાનાવરણ-ક્રોધ, માન, માયા અને For Private & Personal use On લાભ-કષાયનો ક્ષય કરે છે. Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy