SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 1. છે જે અંત ! સાસુ દોન્ના ? ૩. ગોયT ! તિ! વિશુદ્ધત્વેરસમુહોબ્બા, ના છે. તે સ્નેક્સ, ૨. ઉદ્ધત્વેરસાણ, રૂ. સુ સાઈ प. से णं भंते ! कइसु णाणेसु होज्जा ? उ. गोयमा!तिसु-१.आभिणिबोहियनाणं, २.सुयणाणं રૂ. દિનાળદોન્ના | प. से णं भंते ! किं सजोगी होज्जा, अजोगी होज्जा? उ. गोयमा ! सजोगी होज्जा. नो अजोगी होज्जा? जइणं भंते! सजोगी होज्जा किंमणजोगी होज्जा, वइजोगी होज्जा, कायजोगी होज्जा ? उ. गोयमा ! मणजोगी वा होज्जा, वइजोगी वा होज्जा, कायजोगी वा होज्जा। प. सेणं भंते! किंसागारोवउत्तेहोज्जा, अणागारोवउत्ते પ્ર. ભંતે ! તે અવધિજ્ઞાનીને કેટલી વેશ્યાઓ હોય છે ? ઉ. ગૌતમ ! તેને ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે, જેમકે – ૧. તેજલેશ્યા, ૨. પદ્મવેશ્યા, ૩. શુક્લલેશ્યા. પ્ર. ભંતે ! તેને કેટલા જ્ઞાન હોય છે ? ઉ. ગૌતમ!તેને ત્રણ જ્ઞાન હોય છે-૧. આભિનિબોધિક જ્ઞાન, ૨, શ્રુતજ્ઞાન, ૩, અવધિજ્ઞાન, પ્ર. ભંતે ! તે સયોગી હોય છે કે અયોગી હોય છે ? ઉ. ગૌતમ ! તે સયોગી હોય છે, અયોગી હોતાં નથી. પ્ર. ભંતે ! જો તે સયોગી હોય છે તો શું મનયોગી હોય છે, વચનયોગી હોય છે કે કાયયોગી હોય છે ? ઉ. ગૌતમ! તે મનોયોગી હોય છે, વચનયોગી હોય છે અને કાયયોગી પણ હોય છે. પ્ર. ભંતે ! તે સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે ? ગૌતમ ! તે સાકારોપયોગયુક્ત હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. પ્ર. ભંતે ! તે ક્યા સંહનનવાળા હોય છે ? ઉ. ગૌતમ !' તે વજૂઋષભનારા સંતનનવાળા હોય છે. પ્ર. ભંતે ! તે ક્યા સંસ્થાનમાં હોય છે ? ઉ. ગૌતમ! તે છ સંસ્થાનોમાંથી કોઈપણ સંસ્થાનમાં હોય છે. પ્ર. ભંતે ! તે કેટલી ઉંચાઈવાળા હોય છે ? ઉ. ગૌતમ ! તે જધન્ય સાત હાથ, ઉત્કૃષ્ટ પાંચ સો ધનુષ ઉંચાઈવાળા હોય છે. પ્ર. ભંતે ! તે કેટલી આયુષ્યવાળા હોય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય સાધિક આઠ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોટી આયુષ્યવાળા હોય છે. પ્ર. ભંતે ! તે સવેદી હોય છે કે અવેદી હોય છે ? ઉ. ગૌતમ ! તે સવેદી હોય છે. અવેદી હોતા નથી. उ. गोयमा! सागारोवउत्तेवा होज्जा, अणागारोवउत्ते વ ઢબ્બા | प. से णं भंते ! कयरम्मि संघयणे होज्जा? उ. गोयमा ! वइरोसभनारायसंघयणे होज्जा । प. से णं भंते ! कयरम्मि संठाणे होज्जा ? उ. गोयमा ! छण्हं संठाणाणं अन्नयरे संठाणे होज्जा। 1, મંતે ! રશ્મિ વત્તે ઢોક્ના ? उ. गोयमा ! जहण्णणं सत्तरयणी, उक्कोसेणं पंचधणुसइए होज्जा.। प. से णं भंते ! कयरम्मि आउए होज्जा? उ. गोयमा! जहण्णणं साइरेगट्ठवासाउए, उक्कोसेणं पुवकोडिआउए होज्जा। g, ને જે મંતે! લવં મા હીંન્ગા. મu હોન્ના? उ. गोयमा ! सवेदए होज्जा, नो अवेदए होज्जा। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy