________________
જ્ઞાન અધ્યયન
जस्स णं नाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ-जाव-जस्सणं केवलनाणावरणिज्जाणं कम्माणं खए कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खियउवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा -ગાવ- વનનાઇ ૩MMIT
तम्म णं छठंछठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं उड्ढं बाहाओ पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स पगइभद्दयाए पगइउवसंतयाए पगइपयणुकोह-माण-मायालोभयाए मिउमद्दवसंपन्नयाए अल्लीणताए भद्दताए विणीतताए अण्णयाकयाए सुभेणं अज्झवसाणेणं सुभेणं परिणामेणं लेस्साहिं विसुज्झमाणीहिं तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापोह-मग्गण-गवेसणं करेमाणस्स विभंगे नामं अन्नाणे समुप्पज्जइ, से णं तेणं विभंगनाणेणं जहण्णणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं असंखेज्जाई जायणसहस्माइं जाणइ पासइ, से णं तेणं विभंगनाणेणं समुप्पन्नेणं जीवे वि जाणइ, अजीवे वि जाणइ, पासंडत्थे सारंभे सपरिग्गहे संकिलिस्समाणे वि जाणइ, विसुज्झमाणे वि जाणइ,
જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ છે -પાવતુ- જેને કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરેલ છે. તે કેવળી -પાવતુ- કેવળીપાક્ષિક ઉપાસિકાથી સાંભળ્યા વગર જ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણનો લાભ પ્રાપ્ત કરી શકે છે, શુદ્ધ બોધિ લાભનો અનુભવ કરી શકે છે -યાવતુકેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. નિરંતર છઠઃ છઠનું તપ કર્મ કરતાં સૂર્યનાં સમ્મુખ હાથ ઉંચો કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતા તે જીવની પ્રકૃતિ ભદ્રતાથી, પ્રકૃતિની ઉપશાંતતાથી, સ્વાભાવિક રુપથી જ ક્રોધ, માન, માયા અને લોભની અત્યંત મંદતા થવાથી, અત્યંત મૃદુત્વ સંપન્નતાથી, કામભોગોમાં અનાસક્તિથી, ભદ્રતા અને વિનીતતાથી કોઈ સમય શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ લેશ્યા અને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમથી ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં વિભંગ નામક અજ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી તે એ ઉત્પન્ન થયેલ વિર્ભાગજ્ઞાન દ્વારા જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્યાત હજાર યોજન સુધી જાણે-જુવે છે. તે એ ઉત્પન્ન થયેલ વિર્ભાગજ્ઞાનથી જીવોને પણ જાણે છે અને અજીવોને પણ જાણે છે. તે સારંભી, સપરિગ્રહી અને સંકૂલેશ પામતા પાખંડસ્થ જીવોને પણ જાણે છે અને વિશુદ્ધ થતાં પાખંડી જીવોને પણ જાણે છે. ત્યાર પછી તે સર્વપ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. સમ્યફતવ પ્રાપ્ત કરીને શ્રમણ ધર્મ પર રુચિ કરે છે. શ્રમણ ધર્મ પર રુચિ કરીને ચારિત્ર અંગીકાર કરે છે. ચારિત્ર અંગીકાર કરીને લિંગ શ્રમણ વેશ સ્વીકાર
से णं पुवामेव सम्मत्तं पडिवज्जड, सम्मत्तं पडिवज्जित्ता समणधम्म रोएइ, समणधम्म रोएत्ता चरित्तं पडिवज्जइ,
चरितं पडिवज्जित्ता लिंगं पडिवज्जइ.
કરે
છે.
'
तम्स णं तेहिं मिच्छत्तपज्जवहिं परिहायमाणेहिं परिहायमाणेहिं सम्मदंसणपज्जवेहिं परिवड्ढमाणेहिं परिवड्ढमाणेहिं से विभंगे अन्नाणे सम्मत्तपरिग्गहिए खिप्पामेव ओही परावत्तइ।
જેમાં તેના મિથ્યાત્વનાં પર્યાય ક્રમશઃ ક્ષીણ થતાં-થતાં અને સમ્યગુ-દર્શનનાં પર્યાય ક્રમશ: વધતાં-વધતાં પૂર્ણ સમ્યક્ત્વ યુક્ત થઈ જવા પર તે વિભંગ નામક અજ્ઞાન સમ્યક્ત્વનાં કારણે જ શીધ્ર અવધિજ્ઞાનનાં રુપમાં પરિવર્તિત થઈ જાય છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only