SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૩૧ ૩. હંતા, મા ! ના પાસ / प. जहा णं भंते ! केवली अंतकरं वा अंतिमसरीरियं वा जाणइ पासइ, तहा णं छउमत्थे वि अंतकरं वा अंतिमसरीरियं वा जाणइ पासइ? . उ. गोयमा ! णो इणठे समठे, सोच्चा जाणइ पासइ, पमाणओ वा । प. से किं तं सोच्चा? ૩. સોળ્યા જે ત્રિસ વા, ત્રિવિયસ વા, केवलिसावियाए वा, केवलिउवासगस्स वा, केवलिउवासियाए वा, तप्पक्खियस्स वा, तप्पक्खियसावगस्स वा, तप्पक्खियसावियाए वा, तप्पक्खियउवासगस्स वा, तप्पक्खियउवासियाए વા | से तं सोचा। g, સે જિં તે પ્રમાણે ? ૩. ગોથHI ! પમ રવિદે guત્તે, તેં બદા ૧. Tઇવશે. ૨. , રૂ, ગવષ્ણ, ૪. માને છે ઉં. હા, ગૌતમ ! તે જાણે-જુવે છે. ભંતે ! જે પ્રમાણે કેવળી મનુષ્ય સિદ્ધને કે અંતિમ શરીરીને જાણે-જુવે છે, શું તે પ્રમાણે છદ્મસ્થમનુષ્ય પણ સિદ્ધને અથવા અંતિમશરીરીને જાણે જુવે છે ? ઉ. ગૌતમ ! તે શક્ય નથી, પરંતુ છમસ્થ મનુષ્ય કોઈનાથી સાંભળી અથવા પ્રમાણ દ્વારા કર્મોના અંતકરને અને અંતિમ શરીરીને જાણે-જુવે છે. પ્ર. ભંતે ! સાંભળવાનો શો અર્થ છે ? ગૌતમ ! કેવળીથી, કેવળીનાં શ્રાવકથી, કેવળીની શ્રાવિકાથી, કેવળીનાં ઉપાસકથી, કેવળીની ઉપાસિકાથી, કેવળી-પાક્ષિકથી, કેવળી-પાક્ષિકનાં શ્રાવકથી, કેવળી-પાક્ષિકની શ્રાવિકાથી, કેવળી પાક્ષિકનાં ઉપાસકથી અથવા કેવળી-પાક્ષિકની ઉપાસિકાથી, આમાંથી કોઈનાં દ્વારા સાંભળીને” જાણે-જુવે છે આ સાંભળવાનું સ્વરુપ છે. પ્ર. ભંતે ! પ્રમાણનો શું અર્થ છે ? ઉ. ગૌતમ ! પ્રમાણ ચાર પ્રકારના કહ્યા છે. જેમકે – ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમાન, ૪. આગમ (આમાંથી કોઈપણ પ્રમાણનાં દ્વારા જાણે-જુવે છે.) જે પ્રમાણે પ્રમાણ ભેદોનું અનુયોગદ્વારમાં વર્ણન કરેલ છે. તે પ્રમાણે અહીં પણ આપ્તાગમ નથી, અનંતરાગમ નથી પરંતુ પરંપરાગમ છે ત્યાં સુધીનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! શું કેવળી ચમકર્મને કે ચરમનિર્જરાને જાણે-જુવે છે ? ઉ. હા, ગૌતમ ! તે જાણે-જુવે છે. પ્ર. ભંતે ! જે પ્રમાણે કેવળી ચમકર્મને કે ચરમ નિર્જરાને જાણે-જુએ છે, શું તે જ પ્રમાણે છદ્મસ્થ પણ ચરમકર્મ કે ચરમનિર્જરાને જાણે-જુવે છે ? ગૌતમ ! તે શક્ય નથી. પરંતુ કોઈનાથી સાંભળીને કે પ્રમાણ દ્વારા જાણે-જુવે છે. બાકીનું સંપૂર્ણ વર્ણન સિદ્ધનાં આલાપક જેવું ચરમકર્મનું પણ જાણવું જોઈએ. जहा अणुओगहारे तहाणेयब्वं पमाणं-जाव-तेण परं नो अत्तागमे, नो अणंतरागमे, परंपरागमे । प. केवली णं भंते ! चरमकम्मं वा, चरमनिज्जरं वा जाणइ पासइ? ૩. હંતા, શોથમાં ! નાડુ, THI प. जहा णं भंते ! केवली चरमकम्मं वा, चरमनिज्जरं वा जाणइ पासइ, तहा णं छउमत्थे वि चरिमकम्म वा, चरिमनिज्जरं वा जाणइ, पासइ? उ. गोयमा ! णो इणठे समठे, सोच्चा जाणइ पमाणओ वा। सेसं जहा अंतकरेण आलावगोतहा चरिमकम्मेण वि अपरिसेसिओ णेयब्बो। - વિ . સ. ૬, ૩, ૪, મુ. ૨૬-૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy