________________
જ્ઞાન અધ્યયન
૯૧૭
() દવા-ગોદિનાર છેप. से किं तं पडिवाइ ओहिनाणं? उ. पडिवाइ ओहिनाणं जण्णं जहण्णेणं अंगुलस्स
असंखेज्जइभागं वा, संखेज्जइभागं वा, वालग्गं वा, वालग्गपुहत्तं वा, लिक्खं वा, लिक्खपुहत्तं वा, जूयं वा, जूयपुहत्तं वा, जवं वा, जवपुहत्तं वा, अंगुलं वा, अंगुलपुहत्तं वा, पायं वा, पायपुहत्तं वा, वियत्थिं वा, वियत्थिपुहत्तं वा, रयणिं वा, रयणिपुहत्तं वा, कुच्छिं वा, कुच्छिपुहत्तं वा, धणुयं वा, धणुपुहत्तं वा, गाउयं वा, गाउयपुहत्तं वा, जोयणं वा, जोयणपुहत्तं वा, जोयणसयं वा, जोयणसयपुहत्तं वा, जोयणसहस्सं वा, जोयणसहस्सपुहत्तं वा,
(૫) પ્રતિપાતિ અવધિજ્ઞાનનું પ્રાણ : પ્ર. પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરુપ શું છે ? ઉ. પ્રતિપાતિ અવધિજ્ઞાન જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં
ભાગ કે સંખ્યાતમો ભાગ, બાલાઝ, બાલાઝપૃથd, લીખ કે લીખપૃથત્વ, યુગ કે યુગ પૃથફત્વ, જવ કે જવપૃથત્વ, અંગુળ કે અંગુળ પૃથકુત્વ, પાદ કે પાદપૃથત્વ, વિતતિ કે વિતસ્તિ પૃથફત્વ, રનિ (હાથ પરિમાણ) કે રત્નિપૃથ7, કુક્ષિ (બે હસ્તપરિમાણ) કે કુક્ષિપૃથફત્વ, ધનુષ (ચાર હાથ પરિમાણ) કે ધનુષ પૃથકત્વ, ગભૂતિ કે ગભૂતિ પૃથફત્વ, યોજન કે યોજન પૃથકત્વ, યોજનશત કે યોજનશત પૃથફત્વ, યોજન-સહસ્ત્ર (એક હજા૨ યોજન) કે યોજનસહસ્ત્ર પૃથત્વ, લાખ યોજન કે લાખ યોજનપૃથત્વ, યોજનકોટિ (એક કરોડ યોજન) કે યોજન કોટિ પૃથફત્વ, યોજન ક્રોડા ક્રોડી કે યોજન ક્રોડા ક્રોડી પૃથફત્વ, સંખ્યાત યોજન કે સંખ્યાત યોજન પૃથફત્વ, અસંખ્યાત યોજન કે અસંખ્યાત યોજન પૃથત્વ, અથવા ઉત્કૃષ્ટ રુપથી સંપૂર્ણ લોકને જોઈને જે અવધિજ્ઞાન નષ્ટ થઈ જાય છે તેને પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવામાં આવે છે.
આ પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરુપ છે. (૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું ઝરુપણ : પ્ર. અપ્રતિપાતિ અવધિજ્ઞાન શું છે ? ઉ. જે અવધિજ્ઞાનના જ્ઞાતા અલોકનાં એક આકાશ
પ્રદેશને પણ જાણે છે અને જુવે છે. અર્થાત્ જાણવાની ક્ષમતાવાળા થઈ જાય છે. તે અપ્રતિપાતિ (જીવન પર્યત રહેનાર )અવધિજ્ઞાન કહેવામાં આવે છે.
जोयणसयसहस्सं वा, जोयणसयसहस्सपुहत्तं वा, जोयणकोडिं वा, जोयणकोडिपुहत्तं वा,
जोयणकोडाकोडिं वा, जोयणकोडाकोडिपुहत्तं वा, जोयण संखेज्जं वा, जोयणसंखेज्जपुहत्तं वा, जोयण असंखेज वा, जोयण असंखेज्जपुहत्तं वा, उक्कोसेणं लोगं वा, पासित्ता णं पडिवएज्जा।
से तं पडिवाइ ओहिनाणं - नंदी. सु. २३ (૬) મડિવાઇ-હિનાનક્સ - प. से किं तं अपडिवाइ ओहिनाणं?
अपडिवाइ ओहिनाणं जेणं अलोगस्स एगमवि आगासपएस पासेज्जा तेण परं अपडिवाइ મહિનાdi |
Jain Education International
For Private & Personal Use Only
www.janelibrary.org