________________
જ્ઞાન અધ્યયન
૯૦૫
आयारो -जाव- दिट्ठिवाओ य । से तं लोगोत्तरियं भावसुयं । से तं नो आगमओ भावसुयं ।
से तं भावसुयं। - અ. . ૪૬-૫૦ ૭૮ મુન્ન પરિયા
तस्सणं इमं एगठ्ठिया नाणाघोसा नाणावंजणा नामधेज्जा મતિ, તે નદી૨. સુય, ૨. મુત્ત, રૂ. ૨, ૪.સિદ્ધત, ૬. સાસ, ૬. માળ, ૭. વચન, ૮, ૩ , ૧. વા, ૨૦. આમેય |
एगट्ठा पज्जवा सुत्ते ॥४॥ से तं सुर्य।
- અનુ. મુ. છે? ७९. सुयपरिमाणसंखा
1. સ વિં તે ઘરમાં સંવા? उ. परिमाणसंखा-दुविहा पण्णत्ता, तं जहा
૨. સ્ત્રિયસુપરિમાનસંસ્થા,
२. दिट्ठिवायसुयपरिमाणसंखा य । प. से किं तं कालियसुयपरिमाणसंखा? उ. कालियसुयपरिमाणसंखा अणेगविहा पण्णत्ता, तं
નદીपज्जवसंखा, अक्खरसंखा, संघायसंखा, पदसंखा, पादसंखा, गाहासंखा, सिलोगसंखा, वेढसंखा, निज्जुत्तिसंखा, अणुओगदारसंखा, उद्देसगसंखा, अज्झयणसंखा, सुयक्खंधसंखा, अंगसंखा।
આચારાંગ સૂત્ર -ચાવતુ- દૃષ્ટિવાદ. આ લોકોત્તરિક ભાવૠતનું સ્વરુપ છે. આ નો આગમ ભાવૠતનું સ્વરુપ છે.
આ ભાવથુતનું વર્ણન છે. ૭૮, શ્રુતનાં પર્યાયવાચી શબ્દ :
ઉદાત્તાદિ વિવિધ સ્વરો તથા કકારાદિ અનેક વ્યંજનોથી યુક્ત તે શ્રુતનાં એકાÁવાચક નામ આ પ્રમાણે છે, જેમકે - ૧. શ્રુત, ૨. સૂત્ર, ૩. ગ્રંથ, ૪. સિદ્ધાન્ત, ૫. શાસન, ૬. આજ્ઞા, ૭. વચન, ૮. ઉપદેશ, ૯. પ્રજ્ઞાપના, ૧૦. આગમ. તે બધા શ્રુતનાં એકાર્થક (સમાનાર્થક) પર્યાય છે.
આ ઋતનું સ્વરુપ છે. ૭૯. શ્રત પરિમાણ સંખ્યા :
પ્ર. પરિમાણ સંખ્યા કેટલા પ્રકારની છે ? ઉ. પરિમાણ સંખ્યા બે પ્રકારની કહી છે, જેમકે –
૧. કાલિકશ્રુત પરિમાણ સંખ્યા,
૨. દૃષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા. પ્ર. કાલિકશ્રુત પરિમાણ સંખ્યા કેટલા પ્રકારની છે ? ઉ. કાલિકશ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની કહી
છે, જેમકે – પર્યવસંખ્યા, અક્ષરસંખ્યા, સંઘાતસંખ્યા, પદસંખ્યા, પાદસંખ્યા, ગાથા સંખ્યા, શ્લોક સંખ્યા, વેષ્ટક સંખ્યા, નિયુક્તિ સંખ્યા, અનુયોગદ્વાર સંખ્યા, ઉદેશક સંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રુતસ્કંધ સંખ્યા, અંગસંખ્યા.
આ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે. પ્ર. દષ્ટિવાદ શ્રત પરિમાણ સંખ્યા કેટલા પ્રકારની છે ? ઉ. દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની કહી
છે, જેમકે - પર્યવ સંખ્યા -વાવ-અનુયોગદ્વાર સંખ્યા, પ્રાકૃત સંખ્યા, પ્રાભૃતિકા સંખ્યા, પ્રાભૃત-પ્રાભૃતિકા સંખ્યા, વસ્તુ સંખ્યા અને પૂર્વ સંખ્યા. આ દષ્ટિવાદશ્રત પરિમાણ સંખ્યા છે. આ પરિમાણ સંખ્યાનું વર્ણન છે.
से तं कालियसुयपरिमाणसंखा। प. से किं तं दिलवायसुयपरिमाणसंखा ? उ. दिठिवायसुयपरिमाणसंखा अणेगविहा पण्णत्ता,
तं जहापज्जवसंखा-जाव-अणुओगदारसंखा, पाहुडसंखा, पाहुडियासंखा, पाहुड-पाहुडियासंखा, वत्थुसंखा, पुव्वसंखा। से तं दिट्ठिवायसुयपरिमाणसंखा। से तं परिमाणसंखा।
- અ. મુ. ૪૬ ૩-૪૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org