SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૬૫ ૨૧. (૧) વિવા/મુ ૨૯. (૧૧) વિપાક સૂત્ર : - प. से किं तं विवागसुयं ? પ્ર. વિપાક સૂત્રમાં શું વર્ણન) છે ? उ. विवागसुए णं सुकडदुक्कडाणं कम्माणं फलविवागे ઉ. વિપાક સૂત્રમાં સુકૃત અને દુષ્કૃત કર્મોનાં आघविज्जंति। ફળ-વિપાક કહ્યા છે. से समासओ दुविहे पण्णत्ते, तं जहा આ સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે, જેમકે - ૨. સુવિવા જેવ, ૨, સુદવિવારે જોવા ૧. દુઃખ વિપાક, ૨. સુખ-વિપાક. तत्थ णं दस दुहविवागाणि, दस सुहविवागाणि । દુઃખ વિપાકમાં દસ અધ્યયન છે અને સુખ વિપાકમાં પણ દસ અધયયન છે. T. () તે વુિં તે વિવાળ ? પ્ર. (૧) દુ:ખવિપાકના અધ્યયનમાં શું વર્ણન છે ? उ. दुहविवागेसु णं दुहविवागाणं नगराई उज्जाणाई દુઃખ વિપાકમાં દુષ્કતોનાં દુ:ખરૂપફળોને चेइयाई वणखंडाई रायाणो अम्मा-पियरो ભોગનારનાં) નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, समोसरणाइंधम्मायरिया धम्मकहाओ नगरगमणाई રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધર્મકથાઓ, નગર-ગમન, સંસાર પ્રબન્ધ આદિ संसारपबंधे दुहपरंपराओ य आघविज्जति । દુઃખ પરંપરાઓને ભોગવવાનું વર્ણન કરેલ છે. આ દુઃખ વિપાકનું વર્ણન છે. ૫. (૨) સે કિં તે મુદવિવાTIળ ? પ્ર. (૨) સુખ-વિપાકના અધ્યયનોમાં શું વર્ણન છે ? उ. सुहविवागेसु सुहविवागाणं णगराइं उज्जाणाई સુખ-વિપાકમાં સુકૃતોના (સુખરુપ ફળોને चेइयाईवणखंडाईरायाणोअम्मा-पियरोसमोसरणाई. ભોગનાર) નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, धम्मायरिया धम्मकहाओ, ધર્માચાર્ય, ધર્મકથાઓ. इहलोइय-परलोइय-इड्ढिविसेसा, ઈહલૌકિક-પારલૌકિક-ઋદ્ધિવિશેષ, भोगपरिच्चाया पव्वज्जाओ, ભોગ પરિત્યાગ, પ્રવ્રજ્યા. सुयपरिग्गहा तवोवहाणांइ परियागा, શ્રુતપરિગ્રહ, તપ-ઉપધાને, દીક્ષા-પર્યાય, पडिमाओ संलेहणाओ, પ્રતિમા, સંલેખના, भत्तपच्चक्खाणाई पाओवगमणाई, ભક્ત પ્રત્યાખ્યાન, પાદપોગમન, (સંથારો) देवलोगगमणाई सुकुलपच्चायाई पुण बोहिलाभो દેવલોકગમન, સુકુળ-પ્રત્યાગમન, પુનઃબોધિલાભ अंतकिरियाओ य आघविति । અને તેની અન્તક્રિયાઓ કહી છે. दुहविवागेसु णं-पाणाइवाय-अलियवयण દુ:ખ વિપાકમાં- પ્રાણતિપાત, અસત્ય વચન, चोरिक्ककरण-परदारमेहुण-ससंगयाएमहतिबकसाय ચૌર્ય કર્મ, પરદાર-મૈથુન, સુસંગતા, મહાતીવ્ર इंदिय-प्पमाय-पावप्पओय-असुहज्झवसाणसंचियाणं કષાય, ઈન્દ્રિય (વિષય સેવન)પ્રમાદ, પાપ-પ્રયોગ અને અશુભ અધ્યવસાયોથી સંચિત પાપકર્મોના कम्माणं पावगाणं पावअणुभाग-फलविवागा। પાપરુ૫ ફળ-વિપાકોનું વર્ણન કરેલ છે. णि रयगइ-तिरिक्खजोणि-बहुविहवसणसय જેને નરકગતિ અને તિર્યંચ-યોનિગતિમાં ઘણા परंपरापबद्धा णं, પ્રકારનાં અસીમ સંકટોની પરંપરામાં પડીને ભોગવવા પડે છે. मणुयत्ते वि आगयाणं जहा पावकम्मसेसेण पावगा ત્યાંથી નીકળીને મનુષ્ય ભવમાં આવવા છતાં होंति फलविवागा, પણ જીવોને પાપ-કર્મોનાં બાકી રહેવાથી અનેક પાપરુ૫ અશુભફળવિપાક ભોગવવા પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy