________________
જ્ઞાન અધ્યયન
?.
मणपसिणविज्जा -
देवय-पयोगपाहण्णगुणप्पगासियाणं,
सब्भूय-दुगुणप्पभाव- नरगण-मइविम्हयकारीणं
अईसयमतीतकालसमय दम - सम- तित्थकरूत्तमस्स ठिइकरणकारणाणं
दुरहिगमदुरवगाहस्स, सव्वसव्वन्नुसम्मवस्स,
अबुहजणविबोहणकरस्स,
पच्चक्खयपच्चयकराणं पण्हाणं विविहगुणमहत्था जिणवरप्पणीया आघविज्जति ।
पण्हावागरणेसु णं परित्ता वायणा - जाव- संखेज्जाओ संगहणीओ ।
सेणं अंगट्ट्याए दसमे अंगे,
गेसुधे
पणयालीसं उद्देसणकाला,
पणयालीसं समुद्देसणकाला,
संखेज्जाणि पयसयसहस्साणि पयग्गेणं पण्णत्ता । संखेज्जा अक्खरा - जाव उवदंसिज्जति ।
મે Ë આયા, વં યા, વં વિળયા,
एवं चरण-करण परूवणया आघविज्जंति - जावउवदंसिज्जति ।
से त्तं पण्हावागरणाई ।
- સમ. સુ. ?૪૬
અનેક વિદ્યાઓ મનથી ચિંતિત પ્રશ્નોનાં ઉત્તર આપે છે.
Jain Education International
૮૬૩
અનેક વિદ્યાઓ અનેક અધિષ્ઠાતા દેવતાઓનાં પ્રયોગ-વિશેષની પ્રધાનતાથી અનેક અર્થોનાં સંવાદક ગુણોને પ્રકાશિત કરે છે,
પોતાના સદ્દભૂત દ્વિગુણ પ્રભાવક ઉત્તરોનાં દ્વારા જન સમુદાયને વિસ્મિત કરે છે.
અતીત કાળનાં સમયમાં દમ અને શમનાં ધારક વિશિષ્ટ અતિશય સંપન્ન તીર્થંકર થયેલ છે. આ પ્રમાણે સંશયશીલ મનુષ્યોનાં સ્થિરીકરણ કરનાર સમજવામાં અને અવગાહન કરવામાં કઠિન બધા સર્વજ્ઞોનાં દ્વારા સમ્મત,
અબુધજનોને પ્રબોધ કરનાર એવા
પ્રત્યક્ષ પ્રતીતિ-કારક પ્રશ્નોનું અને વિવિધ ગુણ અને મહાન્ અર્થવાળા જીનવ૨-પ્રણીત ઉત્તરોનું આ અંગમાં વર્ણન કરેલ છે.
પ્રશ્નવ્યાકરણ અંગમાં પરિમિત વાચનાઓ છે -યાવ- સંખ્યાત સંગ્રહણીઓ છે.
પ્રશ્નવ્યાકરણ અંગરુપમાં દસમો અંગ છે. આમાં એક શ્રુતસ્કંધ છે,
પિસ્તાલીસ ઉદ્દેશન-કાળ છે,
પિસ્તાલીસ સમુદૅશન-કાળ છે, પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ કહ્યા છે.
આમાં સંખ્યાત અક્ષર છે -યાવ- ઉદાહરણ આપીને સમજાવેલ છે.
આનું સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપજ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે.
આ પ્રમાણે આ અંગમાં ચરણ-કરણની વિશિષ્ટ પરુપણા કરી છે -યાવત- ઉપદર્શન કરેલ છે. આ પ્રશ્નવ્યાકરણનું વર્ણન છે.
से किं तं पण्हावागरणाई ?
पण्हावागरणेसु णं अट्टुत्तरं पसिणसयं अट्टुत्तरं अपसिणसयं, अट्टुत्तरं पसिणापसिणसयं, अण्णे वि विविहा दिव्वा विज्जा सया नाग-सुवण्णेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जंति ।
पण्हावागरणाणं परित्ता वायणा जाव संखिज्जाओ संगहणीओ ।
से णं अंगठ्ठ्याए दसमे अंगे, एगे सुयक्बंधे, पणयालीसं अज्झयणा, पणयालीसं उद्देसणकाला, पणयालीसं समुद्देसणकाला, संखेज्जाई पयसहस्साइं पदग्गेणं, संखेज्जा अक्खरा -जाव उवदंसिज्जंति ।
से एवं आया, एवं णाया, एवं विष्णाया, एवं चरण करण परूवणया आघविज्जइ ।
से तं पण्हावागरणाई ।
For Private Personal Use Only
- નંદ્દી., મુ. ૨૨
www.jainelibrary.org