SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ૫. નવુ ાં મંત ! સમાં ભાવયા મહાવીરેળું ખાવसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं पढमस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भन्ते ! अज्झयणस्स अणुत्तरोववाइयदसाणं के अट्ठे पण्णत्ते ? ૩. તું જીત્યુ મંજૂર (ख) अणुत्तरोववाइयदसांगस्स उवसंहारोअणुत्तरोववाइयदसाणं एगो सुयक्बंधो, तिणि वग्गा, तिसु चेव दिवसेसु उद्दिसंति । અનુ. વ. o, મુ. ?-૨ तत्थ पढमे वग्गे दस उद्देसगा, विइए वग्गे तेरस उद्देसगा, तइए वग्गे दस उद्देसगा । ૨૮. (૨૦) વહાવાળાડું - – અણુ. વ. ૩, ૬. ૭૬ प से किं तं पण्हावागरणाणि ? उ. पण्हावागरणेसु अट्टुत्तरं पसिणसयं, अठुत्तरं अपसिणमयं, अदुत्तरं परिणापसिणसयं विज्जाइपया, नागसुवन्नेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जंति । पण्हावागरणदसासु णं- ससमय-परसमयपण्णवयपत्तेयबुद्धविविहत्थभासाभासियाणं, अइसयगुण-उवसमणाणष्पगार- आयरियभासियाणं, वित्थरेणं वीरमहेसीहिं विविहवित्थरभासियाणं च जगहियाणं ઞવાનુવ્ડ-વાટ્ટુ-પ્તિ-મળ-ગ્લોમ-ઞાÜમાયાળું, विविहमहापसिणाविज्जा - પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -યાવર્તુસિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા પ્રથમ વર્ગનાં દસ અધ્યયન કહ્યા છે તો ભંતે ! અનુત્તરોપપાતિક દશાનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? .જંબૂ ! (આની આગળનું વર્ણન ધર્મકથાનુંયોગમાં જોવું.) પ્ર. = (ખ) અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રનો ઉપસંહાર : અનુત્તરોપપાતિક દશામાં એક શ્રુતસ્કંધ છે. ત્રણ વર્ગ છે, ત્રણ જ દિવસમાં આનું વાંચન થાય છે. તેના પ્રથમ વર્ગમાં દસ ઉદ્દેશક છે, બીજા વર્ગમાં તેર ઉદ્દેશક છે, ત્રીજા વર્ગમાં દસ ઉદ્દેશક છે. ૨૮. (૧૦)પ્રશ્નવ્યાકરણ સૂત્ર : પ્રશ્નવ્યાકરણમાં શું (વર્ણન) છે ? પ્રશ્નવ્યાકરણ અંગમાં એક સૌ આઠ પ્રશ્ન, એક સો આઠ અપ્રશ્ન, અને એક સો આઠ પ્રક્ષાપ્રશ્ન, અનેક વિદ્યાઓ તથા નાગ સુપર્ણોની સાથે થયેલ દિવ્ય સંવાદ કહ્યા છે. પ્રશ્નવ્યાકરણદશામાં સ્વસમય-પર સમયના પ્રજ્ઞાપક પ્રત્યેક બુદ્ધોની દ્વારા વિવિધ અર્થવાળી ભાષાઓ દ્વારા વર્ણિત વચનોનું - નાના પ્રકારનાં અતિશયોનું, જ્ઞાનાદિ ગુણો અને ઉપશમભાવ આદિ આચાર્ય ભાષિતોનો, વિસ્તારથી વીર મહર્પિયોનાં જગત હિતકારી અનેક પ્રકારનાં વિસ્તૃત સુભાષિતોનું, આદર્શ, અંગુષ્ઠ, બાહુ, અસિ, મણિ, ક્ષોમ અને સૂર્ય આદિ (નાં આશ્રયથી આપેલ વિદ્યાદેવતાઓના ઉત્તરો) નું આ અંગમાં વર્ણન છે. અનેક મહા પ્રશ્નવિદ્યાઓ વચનથી જ પ્રશ્ન કરવા પર ઉત્તર આપે છે. ૧. બાકી બધા અધ્યયનો અને વર્ગોના ઉપોદ્ઘાત અને ઉપસંહાર જ્ઞાતાસૂત્ર'ના પ્રમાણે જ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy