SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जह य जगहियं भगवओ, जारिसा य रिद्धिविसेसा देवासुरमाणुसाणंपरिसाणंपाउब्भावाय जिणसमीवं जह य उवासंति जिणवरं, जह यपरिकहेंतिधम्मलोगगुरू-अमर-नरासुरगणाणं, सोऊण य तस्स भासियं अवसेसकम्म विसयविरत्ता नरा जह अब्भुढेंति धम्ममुरालं संजमं तवं चावि बहुविहप्पगारं, जह बहूणि वासाणि अणुचरित्ताआराहियनाणदसणचरित्तजोगा जिणवयणमणुगयमहियं भासित्ता, जिणवराण हिययेण मणण्णेत्ता, जेय जहिं जत्तियाणि भत्ताणि छेयइत्ता लभ्रूण य, समाहिमुत्तमंझाणजोगजुत्ता उववण्णा मुणिवरोत्तमा जह अणुत्तरेसु, જેમણે જગત હિતકારી ભગવાન તીર્થકરોની જેવી પરમ આશ્ચર્યકારિણી ઋદ્ધિઓની વિશેષતાઓ અને દેવ, અસુર, મનુષ્યોની સભાઓનો જિનવરનાં સમીપે પ્રકટ થવાનું અને ઉપાસના કરવાનું, તથા અમર, નર, સુરગણોનાં રૈલોક્ય ગુરુ નવર જે પ્રમાણે તેને ધર્મનો ઉપદેશ આપે છે. તેના દ્વારા ઉપદિષ્ટ ધર્મને સાંભળીને ક્ષીણકર્મા મહાપુરુષ પોતાના સમસ્ત કામ-ભોગોથી અને ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈને જે પ્રમાણે ઉદાર ધર્મને અને વિવિધ પ્રકારથી સંયમ અને તપને સ્વીકાર કરે છે. તથા જે પ્રમાણે ઘણા વર્ષો સુધી તેનું આચરણ કરીને, જ્ઞાન, દર્શન, ચારિત્ર યોગની આરાધના કરી જીન-વચનનાં અનુસાર પૂજીત ધર્મનો બીજા ભવ્ય જીવોને ઉપદેશ આપીને જીનેશ્વરોની હૃદયથી આરાધના કરી ઉત્તમ મુનિવર જ્યાં જેટલા સમય ભોજનનો ત્યાગ કરી તેમજ - સમાધિને પ્રાપ્ત કરી અને ઉત્તમ ધ્યાનયોગથી યુક્ત થઈને જે પ્રમાણે અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જેમ અનુપમ વિષય સુખને ભોગે છે, તે બધાનું અનુત્તરોપપાતિક દશામાં વર્ણન કરેલ છે. ત્યારબાદ ત્યાંથી ટ્યુત થઈને તે જે પ્રમાણેથી સંયમને ધારણ કરી અંતક્રિયા કરશે અને મોક્ષને પ્રાપ્ત કરશે. તે બધાનું તથા આ પ્રમાણે અન્ય અર્થોનું વિસ્તારથી આ અંગમાં વર્ણન કરેલ છે. અનુત્તરોપપાતિકદશામાં પરિમિત વાચનાઓ છે -વાવ- સંખ્યાત સંગ્રણીઓ છે. અંગોમાં આ નવમું અંગ છે. આમાં એક શ્રુત સ્કંધ છે, દસ અધ્યયન છે, ત્રણ વર્ગ છે. દસ ઉદેશન-કાળ છે, દસ સમુદેશન-કાળ છે. તથા પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ કહ્યા છે. સંખ્યાત અક્ષર છે -યાવતુ- ઉદાહરણ આપીને સમજાવેલ છે. આનું સમ્યફ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. www.jainelibrary.org पावंति जह अणुत्तरे अत्थ विसयसोक्खं, तओय चुआ कमेण काहितिसंजयाजह य अंतकिरियं. एए अन्ने य एवमाई अत्था वित्थेरणं परूविज्जति । अणुत्तरोववाइयदसासु णं परित्ता वायणा -जावसंखेज्जाओ संगहणीओ। से णं अंगठ्ठयाए नवमे अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, तिण्णि वग्गा, दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जाइं पयसयसहस्साई पयग्गेणं पण्णत्ता, संखेज्जा अक्खरा -जाव-उवदंसिज्जति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, Jain Education International For Private & Personal use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy