________________
જ્ઞાન અધ્યયન
૮૫૯
(ઘ) મંતરાડસાક્ષ વસંદા -
(ઘ) અંતકૃદશા સૂત્રનો ઉપસંહાર : अंतगडदसाणं अंगस्स एगो सुयक्खंधो,
અન્તકૃદશા અંગમાં એક શ્રુતસ્કંધ છે, अट्ठ वग्गा अट्ठसु चेव दिवसेसु उद्दिसिज्जंति,
આઠ વર્ગ છે અને આઠ દિવસમાં આનું વાંચન
થાય છે. तत्थ पढमबिइयवग्गे दस-दस उद्देसगा,
આમાં પ્રથમ અને દ્વિતીય વર્ગમાં દસ-દસ ઉદેશક છે. तइयवग्गे तेरस उद्देसगा,
ત્રીજા વર્ગમાં તેર ઉદેશક છે, चउत्थ-पंचमवग्गे दस-दस उद्देसगा,
ચોથા અને પાંચમાં વર્ગમાં દસ-દસ ઉદેશક છે, છટ્ટવ સોસ સTT,
છઠ્ઠા વર્ગમાં સોળ ઉદેશક છે, सत्तमवग्गे तेरस उद्देसगा,
સાતમાં વર્ગમાં તેર ઉદેશક છે, अट्ठमवग्गे दस उद्देसगा।
આઠમાં વર્ગમાં દસ ઉદેશક છે. - સંત. ૩. ૮, મુ. ૩૮ ૨૭. (૧) મજુરોવવાચસો
૨૭. (૯) અનુત્તરોપપાતિકદશા સૂત્ર : प. से किं तं अणुत्तरोववाइयदसाओ ?
- પ્ર. અનુત્તરોપપાતિકદશામાં શું છે ? उ. अणुत्तरोववाइयदसासु णं अणुत्तरोववाइयाणं
અનુત્તરોપપાતિકદશામાં અનુત્તર વિમાનોમાં णगराइं उज्जाणाई चेइयाई वणखंडाई रायाणो
ઉત્પન્ન થનાર (મહાઅનગારોનાં) નગર, ઉદ્યાન, अम्मा-पियरो समोसरणाई,
ચૈત્ય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, धम्मायरिया धम्मकहाओ इहलोग-परलोग इड्ढि
ધર્માચાર્ય, ધર્મકથાઓ, ઈહલૌકિક, પરલૌકિક, विसेसा भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा
વિશિષ્ટ ઋદ્ધિઓ, ભોગપરિત્યાગ, પ્રવ્રજ્યા, तवोवहाणाई,
શ્રુતનું પરિગ્રહણ, તપ ઉપધાન. परियागो पडिमाओ संलेहणाओ भत्तपाणपच्च
પર્યાય, પ્રતિમા, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, क्खाणाई पाओवगमणाई,
પાદપોપગમન (સંથારા). अणुत्तरोववाओ सुकुलपच्चायाया पुण बोहिलाभो
અનુત્તર વિમાનોમાં ઉત્પત્તિ, સુકુળમાં જન્મ, अंतकिरियाओ य आघविज्जति ।
પુન:બોધિલાભ અને અન્તક્રિયાઓ કહી છે. अणुत्तरोववाइयदसासु णं तित्थकरसमोसरणाई
અનુત્તરોપપાતિકદશામાં પરમ મંગળકારી, परममंगल्लंजगहियाणि, जिणाइसेसाय बहुविसेसा,
જગતુ-હિતકારી તીર્થકરોનાં સમવસરણ અને
ઘણા પ્રકારનાં જિન-અતિશયોનું વર્ણન છે. जिणसीसाणं चेव समणगणपवरगंधहत्थीणं,
તથા તીર્થકરોનાં વિશિષ્ટ શિષ્ય- જે શ્રમણજનોમાં
ગંધહસ્તીનાં સમાન શ્રેષ્ઠ છે. थिरजसाणं परिसह-सेण्ण-रिउबलपमद्दणाणं,
સ્થિર યશવાળા છે, પરીષહ-સેના રૂપી શત્રુબળ
નાં મર્દન કરનાર છે, तवदित्तचरित्त-णाण-सम्मत्तसार-विविहप्पगार
તપ સે દીપ્ત છે, જે ચારિત્ર, જ્ઞાન, સમ્યક્ત્વરુપ वित्थरपसत्थगुणसंजुयाणं अणगारमहरिसीणं
સારવાળા અનેક પ્રકારનાં વિશાળ પ્રશસ્ત ગુણોથી अणगारगुणाण वण्णओ,
યુક્ત છે, એવા મહર્ષિઓનાં અનગાર-ગુણોનો
અનુત્તરોપપાતિક દશામાં વર્ણન છે. उत्तमवरतव-विसिट्ठणाणजोगजुत्ताणं,
અતીવ શ્રેષ્ઠ તપવિશેષથી અને વિશિષ્ટ For Private & Personal Use Onl જ્ઞાન-યોગથી યુક્ત છે.
www.jainelibrary.org
Jain Education International