________________
૮૪૬
?.
पंचहिं अणगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जणेव चंपा नयरी जेणेव पुण्णभद्दे चेइए तेणामेव उवागच्छइ,
उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ ओगिहित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे વિહરફ ।
तए णं चंपाए नयरीए परिसा निग्गया ।
कोणिओ निग्गओ ।
धम्मो कहिओ ।
परिसा जामेव दिसिं पाउब्भूया, तामेव दिसिं
पडिगया ।
तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स जेटठे अंतेवासी अज्ज जंबू नामं अणगारे कासवागोत्तेणं सत्तुस्सेहे समचउरंस - संठाण - संठिए, वइररिसहणाराय संघयणे,
વળા-પુજા-નિયસ-પટ્ટ-ગોરે,
उग्गतवे दित्ततवे तत्ततवे महातवे, उराले,
घोरे घोरगुणे घोर तवस्सी घोरबंभचेरवासी,
उच्छूढसरीरे,
संखित्त-विउलतेयलेस्से,
अज्जसुहम्मस्स थेरस्स अदूरसामंते उड्ढं जाणू अहोसिरे झाणकोट्ठोवगए संजेमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ |
तए णं से अज्ज जंबू नामे अणगारे जायसड्ढे जायसंसए जायकोउहल्ले -जाब- अज्ज सुहम्मस्स थेरस्स नच्चासण्णे नाइदूरे सुस्सूसमाणे नमसमाणे अभिमुहे पंजलिउडे विणएणं पज्जुवासमाणे एवं વયાસી -
() ૩વા. ઞ. ?, સુ. ?-、 ()
(૬) અંત. અ. ?, મુ. ?-૩ (૫) અનુ. અ. ?, મુ. ?
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૨
પાંચસો અણગારને સાથે લઈને એક ગામથી બીજા ગામ ક્રમશઃ સુખપૂર્વક વિહાર કરતા ચંપાનગરીનાં બહાર જ્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતા ત્યાં તે આવ્યા.
For Private & Personal Use Only
આવીને આગમ વિહિત વિધિથી યોગ્ય સ્થાનની આજ્ઞા લઈને સંયમ તથા તપની સાધના કરતાકરતા તે ત્યાં આવ્યા.
તે સમયે ચંપા નગરીથી ધર્મ શ્રવણનાં માટે પરિષદ નીકળી.
કોણિક રાજા પણ નીકળ્યા.
આર્ય સુધર્મા (સ્થવિર)ને ધર્મ (નું સ્વરૂપ) કહ્યું : પરિષદ્ જે દિશાથી આવી તેજ દિશામાં ચાલી ગઈ.
તે કાળ અને તે સમયમાં આર્ય સુધર્મા અણગારનાં મોટા શિષ્ય આર્ય જંબૂ નામનાં અણગાર જેનું કાશ્યપ ગોત્ર હતું. તે સાત હાથ ઉંચા હતા, સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત હતા, વજૠષભનારાચ સંહનનવાળા હતા, તે કસૌટી પર કસેલ, સ્વર્ણ પદ્મનાં સમાન ગૌરવર્ણવાળા હતા.
તે ઉગ્ર તપસ્વી, અગ્નિનાં સમાન તેજોમય તપવાળા, તપોમય આત્માવાળા હતા, મહાતપસ્વી અને ઉદાર પ્રકૃતિનાં હતા અથવા અનેકાનેક ગુણોનાં ધારક હતા.
તે કર્મોનું ઉન્મૂલન ક૨વામાં કઠોર હતા. સર્વોત્તમ ગુણોથી સંપન્ન અને કઠિન તપ કરનાર બ્રહ્મચર્યનું દૃઢતાપૂર્વક પાલન કરનાર હતા. તેનું શરીર પ્રમાણોપેત ઉંચાઈવાળો હતો, ઘણી મોટી તેજોલબ્ધિને અંદર ધારણ કરેલ હતા.
તે આર્ય સુધર્મા સ્થવિરથી થોડી દૂર ઉંચે જાનુ (ગોઠણ)
અને નીચે મસ્તક કરીને ધ્યાન કરતાં થકા સંયમ અને તપથી પોતાની આત્માને ભાવિત કરતા હતા, તે સમયે આર્ય જંબૂ નામનાં અણગારને શ્રદ્ધાપૂર્વક પોતાના સંશયનું સમાધાન પ્રાપ્ત કરવા માટે સામાન્ય ઉત્સુકતા થઈ -યાવત્- આર્ય સુધર્મા સ્થવિરથી થોડી દૂર બેસીને તેની તરફ મોઢું કરીને વિનયપૂર્વક સૂચન કરતા અને હાથ જોડીને ઉપાસના કરતા આ પ્રમાણે બોલ્યા :
(૬) વિવા. સુય. છુ, અઁ. ?, મુ. -૪ (૬) નિરિય વ।. ૨, ૬. ?, મુ. ? (છ) વિવા. મુય. ૨, ૬. o, મુ. ?
www.jainelibrary.org