SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ८४७ प. “जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं પ્ર. ભંતે ! આદિકર્તા તીર્થંકર સહજ સંબદ્ધ શ્રમણ आइगरेणं तित्थयरेणं सयंसंबुद्धेणं ભગવાન મહાવીર જે, पुरिसुत्तमेणं पुरिससीहेणं, पुरिसवरपुंडरीएणं પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં पुरिसवर गंध हत्थिणं, પુંડરીક સમાન, પુરુષોમાં ગંધહસ્તિ સમાન, लोगुत्तमेणं लोगनाहेणं लोगहिएणं लोगपईवेणं (મનુષ્ય) લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનાં लोगपज्जोयगरेणं, હિતૈષી, લોકમાં દીપક સમાન, લોકમાં પ્રકાશક્ત, अभयदएणं चक्खुदएणं मग्गदएणं सरणदएणं અભયદાતા, જ્ઞાન ચક્ષુના દાતા, મોક્ષમાર્ગ દાતા, जीवदएणं बोहीदएणं, શરણદાતા (લોકોત્તર), જીવનદાતા (આત્મ) બોધદાતા, धम्मदएणं धम्मदेसएणं धम्मनायगेणं धम्मसारहीणं ધર્મદાતા, ધર્મોપદેશક, ધર્મનાં નાયક, ધર્મનાં धम्मवरचाउरंतचक्कवट्टिणं, સારથી, ચારે ગતિઓનો અંતકરનાર, ધર્મનાં ચક્રવતી, दीवोत्ताणं सरणगइपइट्ठाणेणं अप्पडिहयवरना દ્વીપ રુપ રક્ષક, શરણ યોગ્ય, શિવગતિદાતા, णदंसणधरेणं विअट्टछउमेणं, આધાર રુપ અવિનાશી જ્ઞાનદર્શન ધારક છદ્મસ્થતાથી રહિત, जिणेणं जावएणं રાગ-દ્વેષ વિજેતા, વિજય બોધક, तिण्णणं तारएणं ભવોદધિ તીર્ણ, ભવ્યજન તારક, बुद्धणं बोहएणं સ્વયંબુદ્ધ, ભવ્યજનબોધક, मुत्तेणं मोयगेणं કર્મ બંધન મુક્ત, મુમુક્ષુજન મોચક, सवण्णुणं, सव्वदरिसिणं સર્વજ્ઞ, સર્વદર્શી, सिव-मयल-मरूय-मणंतमक्खयव्वाबाह मपुणरा શિવ અચલ અરુજ (રોગ રહિત) અનન્ત અક્ષય वित्तियं सिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं पंचमस्स અવ્યાબાધ અપુનરાવર્ત સિદ્ધગતિ નામનો સ્થાન अंगस्स अयमठे पण्णत्ते, પ્રાપ્તએ પાંચમા અંગનો આ અર્થ કહ્યો છે તો, छठस्सणं भंते ! अंगस्स नायाधम्मकहाणं के अट्ठे ભંતે ! છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાનો શું અર્થ કહ્યો Tv9ત્તે ? છે ? जंबू त्ति अज्जसुहम्मे थेरे अज्जजंबूनामं अणगारं આર્ય સુધર્મા નામક સ્થવિરએ આર્યજંબૂ एवं वयासी અણગારને આ પ્રમાણે કહ્યું : ૩. પુર્વવતૃ વંતૂ! સમvi ભાવથ મહાવીરેvi Mાવ જંબુ ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स दो સિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા છઠ્ઠા सुयक्खंधा पण्णत्ता, तं जहा - અંગનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે, જેમકે૨. નાયબ ચ, ૨. ધમ્મલદાનો યા ૧. જ્ઞાત અને ૨. ધર્મકથાઓ. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स दो સિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા છઠ્ઠા सुयक्खंधा पण्णत्ता, અંગનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે તો, पढमस्स णं भंते ! सुयक्खंधस्स समणेणं भगवया ભંતે ! શ્રમણ ભગવાન મહાવીર સિદ્ધગતિ महावीरेणं-जाव-सिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા જ્ઞાતાના પ્રથમ नायाणं कइ अज्झयण पण्णत्ता ? શ્રુતસ્કંધમાં કેટલા અધ્યયન કહ્યા છે ? For Private & Personal Use Only નાના Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy