________________
જ્ઞાન અધ્યયન
૮૪૫
(क) णायाधम्मकहांगस्स पढम सुयक्खंधस्स उक्खेवो- (ક) જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કંધનું ઉપોદઘાત : तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी
તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી होत्था-वण्णओ।
હતી- અહીં નગરીનું વર્ણન કરવું જોઈએ. तीसे णं चंपाए नयरीए बहिया उत्तरपुरस्थिमे
તે ચંપા નગરીનાં બહાર ઉત્તર-પૂર્વનાં દિશા दिसीभाए पुण्णभद्दे नामं चेइए होत्था-वण्णओ।
ભાગ (ઈશાન કોણ) માં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય
(બાગ) હતું. ત્યાં ચૈત્યનું વર્ણન જાણવું જોઈએ. तत्थ णं चंपाए नयरीए कोणिए नाम राया
તે ચંપા નગરીમાં કોણિક નામનો રાજા રહેતો होत्था-वण्णओ।
હતો. અહીં રાજાનું વર્ણન કરવું જોઈએ. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ
તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન महावीरस्स अंतेवासी अज्जसुहम्मे नाम थेरे जाइ
મહાવીરના અંતેવાસી આર્ય સુધર્મા નામનાં संपण्णे कुल संपण्णे,
વિર જે ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળના હતા. વસ્ત્ર-વ-વિાથ-નાળ-ઢંસા-ચરિત્ત-સ્ત્રીધવસંપvo,
તે બળથી, રુપથી, વિનયથી તથા જ્ઞાનદર્શન
ચારિત્રથી પણ શ્રેષ્ઠ હતા. અલ્પ કર્મ રજવાળા હતા. ओयंसी तेयंसी वच्चंसी जसंसी,
તે ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા. जियकोहे जियमाणे जियमाए जियलोहे,
તે ક્રોધ, માન, માયા અને લોભને જીતનાર હતા, जियइंदिए जियनिददे जियपरीसहे.
તે ઈન્દ્રિયો પર અને નિદ્રા પર વિજય પ્રાપ્ત
કરનાર અને પરીષહોને સહન કરનાર હતા. जीवियास-मरणभयविप्पमुक्के,
તે જીવવાની ઈચ્છા કરતા નથી અને મરવાનાં
ભયથી પણ સર્વથા મુક્ત હતા, तवप्पहाणे गुणप्पहाणे,
તે તપશ્ચર્યા કરવા માટે સદા તત્પર રહેતા હતા,
તે અનેક ગુણોનાં ધારક હતા, પર્વ-ર-રપ- નિહ-નિર્જીય,
આ પ્રમાણે તે કરણ’ -કૃત, કારિત, અનુમોદનાદિનું ‘ચરણ'-મન, વચન, કાયાનો તે નિગ્રહ કરતા
હતા, નિશ્ચય કરવામાં નિપુણ હતા, બMવ- વ-સ્વય-વંતિ-ત્તિ-મુત્તિ,
તે સ્વભાવથી સરળ, પ્રકૃતિથી મૃદુ, અલ્પ ઉપધિવાળા, ક્ષમાશીલ, ગુપ્તિ યુક્ત અને નિર્લોભી
હતા. વિજ્ઞા-મંત-āમ-દ-ન-નિયમ-સર્વ-સીય,
તે અનેક વિદ્યાઓ અને મંત્રોને જાણનાર હતા, બ્રહ્મચર્યનાં પાલક, વેદોનાં પારંગત, નયોમાં નિષ્ણાત, નિયમોના પાલક, સત્યવાદી દ્રવ્યથી
અને ભાવથી શૌચ (શુદ્ધિ) વાળા હતા. नाण-दसण-चरित्तप्पहाणे
તે જ્ઞાન દર્શન ચારિત્રનું પાલન કરવા માટે
પ્રયત્નશીલ હતા. ओराले घोरे घोरव्वए घोरतवस्सी घोरबंभचेरवासी, ઉદાર વ્રતોનું વિવેક પૂર્વક પાલન કરનાર ઉત્કૃષ્ટ
તપસ્વી બ્રહ્મચર્યનું દઢતાથી પાલન કરનાર હતા. उच्छूढसरीरे,
તેનું શરીર પ્રમાણપત ઊંચાઈવાળો હતો, संखित्त-विउल-तेयलेस्से,
ઘણી મોટી તેજલબ્ધિને પ્રાપ્ત કરેલ હતા, चोद्दसपुब्बी चउनाणोवगए,
ચૌદપૂર્વ અને ચાર જ્ઞાનનાં ધારક હતા, For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org