________________
८४४
દ્રવ્યાનુયોગ ભાગ-૨
एए अण्णे य एवमाइ अत्था वित्थरेण समासिज्जति।
અન્ય પણ એવી અનેક મહાપુરુષોની કથાઓ
આ અંગમાં વિસ્તારથી કહી છે. दस धम्मकहाणं वग्गा।
ધર્મકથાઓના દસ વર્ગ છે. तत्थणंएगमेगाएधम्मकहाएपंचपंच अक्खाइयासयाई,
તેમાંથી એક- એક ધર્મકથામાં પાંચ-પાંચ સો
આખ્યાયિકાઓ છે. एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइयासयाई,
એક-એક આખ્યાયિકામાં પાંચ-પાંચ સો
उपाध्यापिडामो छ, . एगमेगाए उवक्खाइयाए पंच पंच
એક-એક ઉપઆખ્યાયિકામાં પાંચ-પાંચ સૌ अक्खाइयउवक्खाइयासयाई,
આખ્યાયિકાઓ-ઉપઆખ્યાયિકાઓ છે. एवामेव सपुब्बावरेणं अटुट्ठाओ अक्खाइयाकोडीओ
આ પ્રમાણે બધી મળીને સાડા ત્રણ કરોડ કથાઓ भवंतीति मक्खायाओ।
ही छे. णायाधम्मकहासु णं परित्ता वायणा -जाव
જ્ઞાતા ધર્મકથામાં પરિમિત વાચનાઓ છે -વાવसंखेज्जाओ संगहणीओ।
સંખ્યાત સંગ્રહણીઓ છે. से णं अंगठ्ठयाए छठे अंगे,
અંગોમાં આ છઠ્ઠો અંગ છે. दो सुयक्खंधा, एगूणतीसं अज्झयणा ।
તેમાં બે મૃત સ્કંધ છે અને ઓગણત્રીસ અધ્યયન છે. ते समासओ दुविहा पण्णत्ता, तं जहा
તે સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે, જેમકે१. चरिया य, २. कप्पिया य।
१. यरित, २. अल्पित. एगूणतीसं उद्देसणकाला,
જ્ઞાતા ધર્મકથામાં ઓગણત્રીસ ઉદેશનકાળ છે. एगूणतीसं समुद्देसणकाला,
मोगात्रीस समुद्देशन- छ, संखेज्जाइं पयसयसहस्साई पयग्गेणं पण्णत्ता,
પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત હજાર પદ , संखेज्जा अक्खरा -जाव-उवदंसिज्जति ।
સંખ્યાત અક્ષર છે -યાવતુ- ઉદાહરણ આપીને
સમજાવેલ છે. से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण
આનો સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા करण परूवणा आघविज्जति -जाव-उवदंसिज्जति ।
અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ કરણની વિશિષ્ટ પ્રરુપણા કરી છે
-यावत्- ७५६शन २८ छे. से तं णायाधम्मकहाओ। - सम., सु. १४१
આ જ્ઞાતાધર્મકથાનું વર્ણન છે. १. प. स कि त णायाधम्मकहाआ? उ. णायाधम्मकहासु णं णायाणं णगराई उज्जाणाई चेइआई वणसंडाई समोसरणाई रायाणो अम्मापियरो धम्मकहाओ
धम्मायरिया इहलोग-परलोगिया रिद्धि-विसेसा भोगपरिच्चागा पव्वज्जाओ परियागा सुयपरिग्गहा तवोवहाणाई संलेहणाओ भत्तपच्चक्खाणाई पाओवगमणाई देवलोगगमणाई सुकुलपच्चायाईओ पुणबोहिलाभा अंतकिरियाओ य आघविज्जति। दस धम्मकहाणं वग्गा तत्थ णं एगमेगाए धम्मकहाए पंच पंच अक्खाइयासयाई, एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइयासयाई, एगमेगाए उवक्खाइयाए पंच पंच अक्खाइओवक्खाइयासयाई, एवमेव सपुवावरणं अद्भुठाओ कहाणगकोडीओ भवंतीति मक्खायं । णाया धम्मकहाणं परित्ता वायणा -जाव- संखेज्जाओ संगहणीओ। से णं अंगठ्ठयाए छठे अंगे, दो सुयक्खंधा, एगूणवीसं णायज्झयणा, एगूणवीसं उद्देसणकाला, एगूणवीसं समुददेसणकाला, संखेज्जाई पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जंति । से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरण-करण परूवणा आघवज्जिइ । से तं णायाधम्मकहाओ।
- नंदी. सु. ८८ Jain Education International
For Private & Personal Use Only
vidivw.jainelibrary.org