________________
દ્રવ્યાનુયોગ ભાગ-૨
लोगालोगे सूइज्जड ।
લોક અને અલોક સૂચિત કરેલ છે, मयगडे णं जीवा-ऽजीव-पुण्ण-पावाऽसव-संवर
સૂત્રકૃતાંગમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, निज्जर-बंध-मोक्खावमाणा पयत्था सूइज्जति,
સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ સુધીનાં બધા
પદાર્થ સૂચિત કરેલ છે. समणाणं अचिरकालपव्वइयाणं,
જે શ્રમણ અલ્પકાળથી પ્રવ્રુજિત છે. कुसमयमोह-मोहमइमोहियाणं,
જેની બુદ્ધિ મિથ્યા (સિદ્ધાંતો) ને સાંભળવાથી
મોહિત છે. संदेहजायसहजबुद्धिपरिणामसंसइयाणं,
જેના હૃદય તત્વનાં વિષયમાં સંદેહ ઉત્પન્ન હોવાથી વિચલિત થઈ રહી છે, સહજ બુદ્ધિનું
પરિણમન સંશયને પ્રાપ્ત કરે છે, पावकरमइलमइगुणविसोहणत्थं,
પાપ ઉપાર્જન કરનારી મલિન મતિના દુર્ગણોનું
શોધન કરવા માટે, असीतस्स किरियावाइयसयस्स,
ક્રિયાવાદીઓનાં એકસો એંશી (૧૮૦), चउरासीतीए अकिरियावाईणं,
અક્રિયાવાદીઓનાં ચોર્યાસી (૮૪), सत्तट्टीए अण्णाणियवाईणं,
અજ્ઞાનવાદીઓનાં સડસઠ (૬૭), बत्तीसाए वेणइयवाईणं,
વિનયવાદીઓનાં બત્રીસ (૩૨), तिण्हं तेसट्ठाणं अण्णदिट्ठियसयाणं वूहं किच्चा
આ ત્રણસો ત્રેસઠ અન્ય વાદીઓનાં વ્યુહ સમૂહોને मसमए ठाविज्जइ,
(નિરસ્તો કરીને સ્વ-સિદ્ધાંત સ્થાપિત કરેલ છે. णाणादिटुंतवयणणिस्सारं सुट्ठ दरिसयंता,
સૂત્રકૃતાંગનાં સૂત્રાર્થ નાના પ્રકારનાં દૃષ્ટાંત યુક્ત વચનોથી (પર-મતનાં) વચનોને ભલી ભાંતિ
નિઃસાર બતાવે છે. विविहवित्थराणुगमपरमसब्भावगुणविसिट्ठा,
વિવિધ પ્રકારથી વિસ્તૃત વ્યાખ્યા યુક્ત અને मोक्खपहोयारगा,
પરમ સદ્દભાવગુણ રુપથી વિશિષ્ટ છે.
મોક્ષ માર્ગનાં પ્રદર્શક છે. उदारा अण्णाणतमंधकारदुग्गेसु दीवभूआ,
ઉદાર, પ્રગાઢ જ્ઞાન અંધકારમાં દુર્ગમતત્વજ્ઞાનનું
બોધ કરાવવા માટે દીપક સ્વરુપ છે. सोवाणा चेव सिद्धिसुगइगिहुत्तमस्स णिक्खो
સિદ્ધિ અને સુગતિ રુપી ઉત્તમ ગૃહના માટે भनिष्पकंपा सुत्तत्था।
સોપાનનાં સમાન, પ્રવાદિઓનાં વિક્ષોભથી
રહિત અને નિષ્પકંપ અર્થ કરેલ છે. सूयगडस्सणंपरित्ता वायणा, संखेज्जा अणुओगदारा,
સૂત્રકૃતાંગની વાચનાઓ પરિમિત છે. સંખ્યાત संखेज्जाओ पडिवत्तीओ,
અનુયોગદ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, संखेज्जा वेढा, संखज्जा सिलोगा. संखेज्जाओ
સંખ્યાત છંદ છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત निज्जुत्तीओ,
વ્યાખ્યાઓ છે, से णं अंगठ्ठयाए दोच्चे अंगे,
અંગોની અપેક્ષાએ આ બીજુ અંગ છે, दो सुयक्खंधा, तेवीसं अज्झयणा,
આના બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ અધ્યયન છે, तेत्तीसं उद्देसणकाला,
તેત્રીસ ઉદેશનકાળ છે, Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org