________________
૮૧૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
णोदुसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति-जाव
બે સમયમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં
આવતાં નથી -વાવणो दससमयपविटठा पोग्गला गहणमागच्छंति,
દસ સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં
આવતાં નથી. णो संखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति,
સંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં
આવતા નથી. असंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति।
પરંતુ અસંખ્યાત સમયોમાં પ્રવિષ્ટ પુદ્ગલ
ગ્રહણ કરવામાં આવે છે. से तं पडिबोहगदिद्रुतेणं ।
આ પ્રતિબોધકનું દષ્ટાંત થયું. ૫. (૩) તે કિં તે મ7 દ્વિતે ?
પ્ર. (ખ) કોડિયાનું દષ્ટાંત શું છે ? उ. मल्लगदिळेंतेणं
કોડિયાનું દૃષ્ટાંત : से जहाणामए केइ पुरिसे आवागसीसाओ मल्लगं
જે પ્રમાણે કોઈ વ્યક્તિ નિભાડાથી (કુંભારનાં गहाय तत्थेगं उदगबिंदू पक्खिवेज्जा, से णठे,
વાસણ પકાવવાનું સ્થાન) એક પ્યાલો લઈને તેમાં अण्णे पक्खित्ते से वि णठे,
પાણીની એક બુંદ નાંખે તો તે પણ નષ્ટ થઈ જાય, एवंपक्खिप्पमाणेमुपक्खिप्पमाणेसुहोहीसे उदगबिंदू,
આ પ્રમાણે (પાણીની એક-એક બુંદો નાંખતાजणं तं मल्लगं रावहिइ, होही से उदगबिंदू,
નાંખતાં પાણીનું કોઈ ટીપું એવું હશે જે પ્યાલાને
ભીનું કરશે. जं णं तंसि मल्लगंसि ठाहिइ, होही से उदगबिंदू,
ત્યારબાદ કોઈ ટીપું એવું હશે કે તેમાં રહેશે, जं णं तं मल्लगं भरेहिड, होही से उदगबिंदू,
કોઈ ટીપાં એવા હશે જેનાથી પ્યાલો ભરાશે. जं णं तं मल्लगं पवाहेहिइ,
કોઈ ટીપાં એવા હશે જેનાથી પાણી બહાર પડશે. एवामेव पक्खिप्पमाणेहिं पक्खिप्पमाणेहिं अणंतेहिं
આ પ્રમાણે તે વ્યંજન (શબ્દન) અનન્ત પુદ્ગલ पोग्गलेहिं जाहे तं वंजणं पूरितं होइ ताहे “हु" ति
પ્રવેશ કરતાં-કરતાં કાનમાં સંભળાય છે ત્યારે તે करेइ णो चेव णं जाणइ, के वेस सद्दाइ ?
પુરુષ હુંકાર કરે છે. પરંતુ તે આ જાણતા નથી કે
આ કોની અવાજ છે ? तओ ईहं पविसइ, तओ जाणइ, अमुगे एस सद्दाइ,
જ્યારે તે ઈહા કરે છે, ત્યારે જાણે છે કે તે અમુક
વ્યક્તિ અવાજ આપી રહ્યો છે, तओ अवायं पविसइ. तओ से उवगयं हवइ.
ત્યાર પછી તે અવાય કરે છે, ત્યારે તે સારી રીતે જાણી લે છે કે અમુક વ્યક્તિ જ આવાજ આપી
રહ્યા છે. तओ णं धारणं पविसइ,
ત્યારબાદ તે ધારણા કરે છે, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं।
ત્યારે તે સંખ્યાત અથવા અસંખ્યાતકાળ સુધી (ઘણા સમય સુધી) ધારણ કરીને રહે છે.
(વિસ્મૃત થતું નથી) प. से जहाणामए केइ पुरिसे अव्वत्तं सद्दे सुणेज्जा પ્ર. જેમ કોઈ પુરુષે અવ્યક્ત શબ્દને સાંભળીને 'આ तेणं सद्दे त्ति उग्गहिए, णो चेवं णं जाणइ, के बेस
કોઈ શબ્દ છે.” એ પ્રમાણે જાણ્યું પરંતુ તે ન सद्दाइ?
જાણ્યું કે” આ શબ્દ કોનો છે ? For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org