SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૮ Titli ttttitute initutterililli il sillull / It it all ll til HillHillallahitih Hilal Rainfall -HHHHHHH BHI Liliittihad ni citiiiiiiiiiiiiitthal+ll illitutifutill III III taulliullHiiiitual illuiHiiiiiiiiiiiii ulHIBIRHIT થઇ શs " " " ગ" - R S 2 - " - " ના " = અવગ્રહનો કાળ નન્દીસૂત્રના અનુસાર એક સમય છે. ઈહા અને અવાયનો કાળ અન્તર્મુહૂર્ત છે તથા ધારણાનો કાળ સંખ્યાત કે અસંખ્યાત છે. અવગ્રહ આદિના ભેદોના આધાર પર આભિનિબોધિક જ્ઞાનના ૩૩૬ ભેદ કરાય છે. તેમાં વ્યંજનાવગ્રહના ૪ (ચક્ષુ અને મન છોડીને) તથા અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના ૬-૬ ભેદોને બહુ, બહુવિધ આદિ ૧૨ ભેદોની ગુણાકાર કરવાથી ૩૩૬ (૪ + $ + $ + $ + ૬ = ૨૮ X ૧૨ = ૩૩૬) ભેદ થાય છે. આમાં બુધ્ધિના ચાર ભેદ મેળવવાથી ૩૪૦ ભેદ બને છે. આભિનિબોધિક જ્ઞાન પૌગલિક ઈન્દ્રિયાદિની સહાયતાથી થવા છતા પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય છે. જ્ઞાન તો જીવનો સ્વભાવ છે. તે જ્ઞાનના આવરણના ક્ષયોપશમ કે ક્ષય થવાથી પ્રગટ થાય છે. માટે તે વર્ણાદિથી રહિત હોય છે. શ્રુતજ્ઞાન શું છે ? શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી આત્મામાં સંકેતગ્રાહી શબ્દ આદિના નિમિત્તથી જે જ્ઞાન પ્રકટ થાય છે તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના અનન્તર હોય છે. શબ્દ કે સંકેત તો તેમાં નિમિત્ત માત્ર હોય છે. જ્ઞાન આત્મામાં જ પ્રકટ થાય છે. એ દષ્ટિએ પરમાર્થતઃ તો જીવ જ શ્રત છે. પરંતુ શ્રુતજ્ઞાનનું કારણભૂત કે કાર્યભૂત શબ્દ ઉપચારથી શ્રુતજ્ઞાન કહેવાય છે. જેમ- “શ્રુતજ્ઞાનસ્ય વારભૂત #ાર્યમૂતે વી શત્રે યુતીપર: યિત | ततो न परमार्थतः शब्दः श्रुतम् किन्तूउपचारतः इत्यदोषः । परमार्थतस्तर्हि किं श्रुतम् ? परमार्थतस्तु जीवः श्रुतम्, ज्ञानज्ञानिनोरनन्य ભૂતત્વોત્ ' (વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ ગાથા-૯૯) શ્રુતજ્ઞાન પણ બે પ્રકારના હોય છે.- દ્રવ્યશ્રુત અને ભાવથુત. શ્રોત્ર રહિત એકેન્દ્રિયાદિ જીવોમાં ભાવશ્રુત જ્ઞાન હોય છે, તેમાં દ્રવ્યશ્રુત નથી. આગમોમાં શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ પ્રસિદ્ધ છે. જેમકે – ૧. અક્ષરદ્યુત, ૨. અનક્ષરશ્રુત, ૩. સંજ્ઞીશ્રુત, ૪. અસંજ્ઞીશ્રુત, ૫. સમ્યક્શત, ૬. મિથ્યાશ્રુત, ૭. સાદિદ્ભુત, ૮. અનાદિદ્ભુત, ૯. સપર્યવસિતશ્રુત, ૧૦. અપર્યવસિતશ્રુત, ૧૧. ગમિકશ્રુત, ૧૨. અગમિકશ્રુત, ૧૩. અંગપ્રવિષ્ટદ્યુત અને ૧૪. અનંગપ્રવિષ્ટદ્યુત. અક્ષર અર્થાત્ વર્ષોના નિમિત્તથી જે શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે તે અક્ષરશ્રુતજ્ઞાન કહેવાય છે. આ સંજ્ઞા, વ્યંજન અને લધ્યક્ષરના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. ઉંચો શ્વાસ લેવો, શ્વાસ છોડવો, ચૂંકવું, ખંજવાળવું, છીંકવું આદિ અવર્ણાત્મક સંકેતોથી જે શ્રુતજ્ઞાન થાય છે તે અનક્ષરશ્રુતજ્ઞાન' કહેવાય છે. આ અનેક પ્રકારના હોય છે. સંજ્ઞા અર્થાત્ મનોજ્ઞાનથી યુક્ત સંજ્ઞીનું શ્રુતજ્ઞાન સંજ્ઞીશ્રુત' કહેવાય છે. આ ત્રણ પ્રકારના હોય છે. - ૧. કાલીકી ઉપદેશ, ૨. હેતુ- ઉપદેશ અને ૩. દષ્ટિવાદ ઉપદેશ. કાલિકી સંજ્ઞામાં અતીત અર્થનું સ્મરણ અને ભવિષ્યન્ત વસ્તુનું ચિંતન હોય છે. આ દીર્ઘકાલિકી સંજ્ઞા પણ કહેવાય છે. છાયો, તડકો, આહાર આદિ ઈષ્ટ અનિષ્ટ વસ્તુઓમાંથી જે પોતાની દેહ રક્ષાના માટે ઈષ્ટમાં પ્રવૃત્ત રહે છે એવી હેતુવાદોપદેશ સંજ્ઞાથી બેઈન્દ્રિયાદિ જીવ યુક્ત હોય છે. માટે તેમાં તે સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને તેનું જ્ઞાન હેતુ ઉપદેશ સંજ્ઞીશ્રુત' કહેવાય છે. ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સંજ્ઞી કહેવાય છે. એની એ સંજ્ઞા દષ્ટિવાદોપદેશથી છે. આ શ્રુતજ્ઞાન દષ્ટિવાદોપદેશ સંજ્ઞીશ્રુતજ્ઞાન છે. St St St St S t St St Sex Sts stee, Site, its, , , , aks test, SS, Stest, at St. Ct St Hasi[[IR HHHHHHHHillarIEI====HIBE HE= ==HHE HIHistiReHealifiEHRAGHIsiHilichhuaWilliaffaithillwill illuતાLiIi5lllll millularlieiH-HI.it/all/iIE REF=HIS WIulia Jain Education interational For Private & Personal use only Hawl-it- i t em-I TIHindiHi] www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy