________________
૬૮
પ્ चक्खिदियस्स मउय-लहुयगुणा अणंतगुणा,
कक्खड-गरूयगुणाणं मउय-लहुयगुणाण य१. सव्वत्थोवा चक्खिंदियस्स कक्खड गरूयगुणा, २. सोइंदियस्स कक्खड - गरूयगुणा अणंतगुणा,
३. घाणिदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा,
४. जिब्भिंदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा,
५. फासिंदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा,
६. फासिंदियस्स कक्खड-गरूयगुणेहिंतो तस्स चेव मउय लहुगुणा अणंतगुणा,
७. जिब्भिंदियस्स मउय-लहुयगुणा अणंतगुणा,
८. घाणिदियस्स मउय - लहुयगुणा अनंतगुणा,
९. सोइंदियस्स मउय-लहुयगुणा अणंतगुणा,
?
१०. चक्खिंदियस्स मउय-लहुयगुणा अनंतगुणा । -૧૧. ૧. ↑૬, ૩. ?, સુ. ૬૮૦-૨૮૨
२८. सइंदियाणिंदिय जीवाणं कायट्ठिई परूवणं
प. सइंदिए णं भंते! सइंदिए त्ति कालओ केवचिरं होइ ?
૩. ગોયમા ! સવિણ દુવિદ પળત્તે, તં નહીં
१. अणाईए वा अपज्जवसिए, २. अणाईए वा सपज्जवसिए ।
प. एगिंदिए णं भंते ! एगिंदिए त्ति कालओ केवचिरं હોક ?
૩. ગોયમા ! નહોળ સંતોમુહુર્ત્ત,
उक्कोसेणं अनंतं कालं वणप्फइकालो ।
प. बेइंदिए णं भंते ! बेइदिए त्ति कालओ केवचिरं
હો ?
Jain Education International
૨૮,
કર્કશ ગુરુ ગુણ અને મૃદુ લઘુ ગુણોમાંથી :
6.
સેન્દ્રિય અનિન્દ્રિય જીવોની કાયસ્થિતિનું પ્રરુપણ :
પ્ર.
ભંતે ! સઈન્દ્રિય (ઈન્દ્રિય સહિત) જીવ સઈન્દ્રિય રુપમાં કેટલા કાળ સુધી રહે છે ?
પ્ર.
(3.
દ્રવ્યાનુયોગ ભાગ-૨
૫. (તેનાથી)ચક્ષુરેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે.
પ્ર.
For Private Personal Use Only
૧. બધાથી અલ્પ ચક્ષુરેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ છે. ૨.(તેનાથી) શ્રોત્રેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણ અનન્ત ગુણા છે. ૩.(તેનાથી)ઘ્રાણેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે.
૪. (તેનાથી) રસેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે.
૫. (તેનાથી) સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્તગુણા છે.
૬. સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણોથી તેના જ મૃદુ લઘુ ગુણ અનન્તગુણા છે.
૭. (તેનાથી) રસેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે.
૮. (તેનાથી) ઘ્રાણેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્તગુણા છે.
૯. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્તગુણા છે.
૧૦. (તેનાથી) ચક્ષુરેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્તગુણા છે.
ગૌતમ ! સઈન્દ્રિય જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. અનાદિ અનન્ત, ૨. અનાદિ સાંત.
ભંતે ! એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય રુપમાં કેટલા કાળ સુધી રહે છે ?
ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત,
ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાત્ વનસ્પતિકાળ સુધી રહે છે.
ભંતે ! દ્વિન્દ્રીય જીવ દ્વિન્દ્રીય રુપમાં કેટલા કાળ સુધી રહે છે ?
www.jainelibrary.org