________________
૪
फासेंदियस्स ओगाहणट्टयाएहिंतो जिब्भिंदिए पएसट्ट्याए अनंतगुणे,
पएसट्ट्याए फासिंदिए संखेज्जगुणे ।
इंदियाणं भंते! जिब्भिंदियस्स केवइया कक्खडगरूयगुणा पण्णत्ता ?
૩. ગોયમા ! અજંતા ।
૬.
एवं फार्मेदियस्स वि,
एवं मउय - लहुयगुणा वि ।
प. एएसि णं भंते! वेइंदियाणं जिब्भिंदिए-फासेंदियाणं कक्खड-गरूयगुणाणं-मउय-लहुयगुणाणं कक्खडगख्यगुण-मउय-लहुयगुणाण य कयरे कयरेहिंतो અપા યા -ખાવ- વિમેસાદિયા વા?
उ. गोयमा ! सव्वत्थोवा बेइंदियाणं जिब्भिंदियस्स
વડ-ગ્રૂયશુળ,
फासेंदियस्स कक्खड-गरूयगुणा अणंतगुणा,
फासेंदियस्स कक्खड - गख्यगुणेहिंतो तस्स चेव
मउय-लहुयगुणा अणंतगुणा,
जिब्भिंदियस्स मउय-लहुयगुणा अनंतगुणा ।
ૐ. ૧૮-૨૨. ડ્વ -ખાવ- ૨યિ ત્તિ
वरं - इंदियपरिवुड्ढी कायव्वा । तेइंदियाणं घाणेंदिय थोवे,
चउरिंदियाणं चक्खिदिए थोवे ।
सेसं तं चेव ।
ૐ. ૨૦-૨૧. મંવિત્યિ-તિરિનોળિયાળ मणूसाण य जहा णेरइयाणं ।
णवरं फासिंदिए छव्विहसंठाणसंठिए पण्णत्ते, तं નહીં
૨. સમ૧ડસે, ૨. પોદરિમંઙછે, રૂ. સાતી, ૪. લુખ્ખ, ખ્. વામળે, ૬. કુંડે ।
?. નીવા. ડેિ. ?, મુ. ૨૧-૩૦
Jain Education International
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
દ્રવ્યાનુયોગ ભાગ-૨
સ્પર્શેન્દ્રિયની અવગાહનાથી રસેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાથી અનંતગુણી છે.
પ્રદેશોની અપેક્ષાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાત ગુણી છે.
ભંતે ! બેઈન્દ્રિયોની રસેન્દ્રિયના કેટલા કર્કશગુરુગુણ કહ્યા છે ?
ગૌતમ ! તે અનન્ત છે.
આ પ્રમાણે એની સ્પર્શેન્દ્રિય પણ અનન્ત ગુણ સમજવા જોઈએ.
આ પ્રમાણે મુદુ-ઘુ ગુણ પણ અનન્ત સમજવા જોઈએ.
ભંતે ! આ બેઈન્દ્રિયોની રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં કર્કશ-ગુરુગુણો, મુદુ-લઘુગુણ તથા કર્કશ ગુરુગુણ અને મૃદુલઘુ ગુણોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ?
ગૌતમ ! બધાથી અલ્પ બેઈન્દ્રિયોની રસેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણ છે,
(તેનાથી) સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણ અનન્તગુણા છે.
સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણોથી તેના મૃદુ-લઘુગુણ અનન્તગુણા છે.
તેનાથી પણ રસેન્દ્રિયનાં મૃદુ-લઘુગુણ અનન્તગુણા છે. .
૬.૧૮-૧૯. આ પ્રમાણે ચઉરેન્દ્રિય સુધી કહેવું જોઈએ.
વિશેષ : ઈન્દ્રિયની પરિવૃદ્ધિ કરવી જોઈએ. બેઈન્દ્રિય જીવોની ઘ્રાણેન્દ્રિય થોડી હોય છે. ચઉરેન્દ્રિય જીવોની ચક્ષુઈન્દ્રિય થોડી હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ છે.
૬.૨૦-૨૧. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ઈન્દ્રિયોનાં સંસ્થાનાદિ સંબંધી વર્ણન નારકનાં સમાન સમજવું જોઈએ.
વિશેષ : તેની સ્પર્શેન્દ્રિય છ પ્રકારનાં સંસ્થાનોવાળી કહી છે, જેમકે -
૧. સમચતુરસ, ૨. ન્યગ્રોધપરિમંડળ, ૩.સાદિ, ૪. કુબ્જ, ૫. વામન, ૬. હુંડક.
૨. નીવા. વડે. ?, મુ. રૂ-૪o
For Private & Personal Use Only
www.jainelibrary.org