________________
ઈન્દ્રિય અધ્યયન
૬૬૩
णवरं-संठाणे इमो विसेसो दट्ठव्वो
आउक्काइयाणं थिबुगबिंदुसंठाणसंठिए पण्णत्ते,
तेउक्काइयाणं सूईकलावसंठाणसंठिए पण्णत्ते,
वाउक्काइयाणं पडागासंठाणसंठिए पण्णत्ते ,
वण'फइकाइयाणं णाणासंठाणसंठिए पण्णत्ते।
g, સે. ૨૭, વેકિયા મંત ! ટુ ક્રિયા પૂUત્તા ?
પ્ર.
૩.
યમ ! તેં હું િguત્ત, તે નદી૨. નિદિમંgિ ૧, ૨, wifસરિજી ૨ ? दोण्ह पि इंदियाणं संठाणं, बाहल्लं, पोहत्तं, पदेसा, ओगाहणा य जहा ओहियाणं भणिया तहा भाणियब्वा। णवर-फासें दिए हुंडसंठाणसंठिए पण्णत्ते त्ति इमोविसेसो। एएसिणं भंते ! बेइंदियाणं जिभिंदिय-फासेंदियाणं ओगाहणट्ठयाएपएसट्ठयाए ओगाहणपएसट्ठाए कयरे कयरेहितो अप्पा वा-जाव-विसेसाहिया वा?
વિશેષ : પરંતુ આના સંસ્થાનના વિષયમાં આ વિશેષતા સમજી લેવી જોઈએ. અપકાયિકોની સ્પર્શેન્દ્રિય જલબિંદુનાં આકારની કહી છે. તેજસ્કાયિકોની સ્પર્શેન્દ્રિય સુચકલાપનાં આકારની કહી છે. વાયુકાયિકોની સ્પર્શેન્દ્રિય પતાકાનાં આકારની કહી છે. વનસ્પતિકાયિકોની સ્પર્શેન્દ્રિયનાં નાના પ્રકારનાં આકારની કહી છે. દ,૧૭, ભંતે ! બે ઈન્દ્રિય જીવોની કેટલી ઈન્દ્રિયાં કહી છે ? ગૌતમ ! બે ઈન્દ્રિયો કહી છે, જેમકે - ૧. રસેન્દ્રિય, ૨. સ્પર્શેન્દ્રિય. બંને ઈન્દ્રિયોનાં સંસ્થાન, બાહલ્ય, પૃથુત્વ, પ્રદેશ અને અવગાહનાનાં વિષયમાં જેમ સમુચ્ચયનાં સંસ્થાનાદિનાં વિષયમાં કહ્યું છે તેવું જ કહેવું જોઈએ. વિશેષ : આની સ્પર્શેન્દ્રિય હુંડક સંસ્થાનવાળી કહી છે. ભંતે ! આ બે ઈન્દ્રિયોની રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાંથી અવગાહનાની અપેક્ષાથી. પ્રદેશોની અપેક્ષાથી તથા અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી કોણ કોનાથી અલ્પ યાવતુવિશેષાધિક છે ? ગૌતમ ! અવગાહનાની અપેક્ષાથી બેઈન્દ્રિયની રસેન્દ્રિય બધાથી ઓછી છે, અવગાહનાની અપેક્ષાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. પ્રદેશોની અપેક્ષાથી – બધાથી ઓછી બેઈન્દ્રિયની રસેન્દ્રિય છે. પ્રદેશોની અપેક્ષાથી- તેની સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી બેઈન્દ્રિયોની રસેન્દ્રિય બધાથી અલ્પ છે. અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી અધિક છે.
પ્ર.
ઉ.
उ. गोयमा ! ओगाहणट्ठयाए सब्वत्थोवे बेइंदियाणं जिभिंदिए। ओगाहणट्ठयाए फासिंदिए संखेज्जगुणे।
पएसट्ठयाए सव्वत्थोवे बेइंदियाणं जिभिदिए।
पएसट्ठयाए फासेंदिए संखेज्जगुणे ।
ओगाहणपएसट्टयाए सव्वत्थोवे बेइंदियस्स નિરિમંgિ | ओगाहणपएसठ्ठयाए फासिंदिए संखेज्जगुणे ।
9. નવી, પ૪િ. ?, મુ. ૨૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org