________________
આહાર અધ્યયન
केवलणाणी जहा णो सण्णी - णोअसण्णी ।
अण्णाणी, मइअण्णाणी, सुयअण्णाणी जीवेगिंदियवज्जो तियभंगो ।
विभंगणाणी पंचेंदिय-तिरिक्खजोणिया मणूसा य आहारगाणो अणाहारगा ।
अवसेसेसु जीवादीओ तियभंगो ।
૧. ગોવર.
सजोगीसु जीवेगिंदियवज्जो तियभंगो ।
मणजोगी वइजोगी य जहा सम्ममिच्छादिट्ठी ।
णवरं - वइजोगो विगलिंदियाण वि ।
कायजोगीसु जीवेगिंदियवज्जो तियभंगो ।
अजोगी जीव- मणूस - सिद्धा अणाहारगा ।
૨૦. ૩વોમવારે
सागाराणागारोवउत्तेसु जीवेगिंदियवज्जो तियभंगो ।
सिद्धा अणाहारगा ।
?? વેવાર ક
-
सवेदे जीवेगिंदियवज्जो तियभंगो ।
इत्थवेद - पुरिसवेदेसु जीवादीओ तियभंगो ।
णपुंसगवेदए - जीवेगिंदियवज्जो तियभंगो ।
अवेदए जहा केवलणाणी
૨૨. સારવાર -
ससरीरी जीवेगिंदियवज्जो तियभंगो ।
Jain Education International
For Private
૯.
કેવળ જ્ઞાનીનું વર્ણન નોસંજ્ઞી-નોઅસંજ્ઞી વર્ણન પ્રમાણે જાણવું.
૫૨૧
અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુત અજ્ઞાનીમાં સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા હોય છે.
Personal Use Only
વિભંગજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્ય આહારક હોય છે, અનાહારક હોતા નથી. અવશિષ્ટ જીવ આદિમાં ત્રણ ભાંગા હોય છે. યોગ દ્વાર :
સયોગીમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા હોય છે.
મનોયોગી અને વચનયોગીના વિષયમાં સમ્યગ્ મિથ્યાદૅષ્ટિના પ્રમાણે વર્ણન જાણવું.
વિશેષ : વચનયોગ વિકલેન્દ્રિયોમાં પણ કહેવું જોઈએ.
કાયયોગી જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા હોય છે.
૧૦. ઉપયોગ દ્વાર :
અયોગી સમુચ્ચય જીવ મનુષ્ય અને સિદ્ધ અનાહારક હોય છે.
સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડીને સાકાર અનાકાર ઉપયોગવાળા જીવોમાં ત્રણ ભાંગા કહેવા જોઈએ.
સિદ્ધ જીવ (હંમેશા) અનાહારક હોય છે. ૧૧. વેદ દ્વાર :
સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડીને અન્ય સવેદી જીવોના ત્રણ ભાંગા હોય છે.
સ્ત્રીવેદી અને પુરુષવેદી જીવ આદિના ત્રણ ભાંગા હોય છે.
નપુંસક વેદીમાં સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા હોય છે.
૧૨. શરીર દ્વાર :
અવેદી જીવોનું વર્ણન કેવળજ્ઞાનીના વર્ણન પ્રમાણે જાણવું.
સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડીને બાકી (સશરીરી) જીવોમાં ત્રણ ભાંગા હોય છે.
www.jainelibrary.org