________________
૫૨૦
૭.
कसाय दारं -
૫. સસારૂં જું મંત ! નીવે લિં આહારશે, ગળાહારશે?
૩. ગોયમા ! સિય આદાને, સિય અજદારો |
પુછ્યું -ખાવ- વેમાળિ! |
पुहत्तेणं जीवेगिंदियवज्जो तियभंगो ।
कोहकसाईसु जीवादिएसु एवं चेव ।
वरं देवेसु छभंगा ।
माणकसाईसु मायाकसाईसु य देव णेरइसु छब्भंगा ।
अवसेसाणं जीवेगिंदियवज्जो तियभंगो ।
लोभकसाईसु णेरइएसु छब्भंगा । अवसेसेसु जीवेगिंदियवज्जो तियभंगो ।
अकसाई जहा णोसण्णी- णोअसण्णी ।
८. णाणदारं
णाणी जहा सम्मदिट्ठी ।
आभिणिवोहियाणाणि सुयणाणिसु बेइंदिय-तेइंदियचउरिदिए छभंगा ।
अवसेसेसु जीवादीओ तियभंगो जेसिं अत्थि |
ओहिणाणी पंचेंद्रिय - तिरिक्खजोणिया आहारगा, णो अणाहारगा ।
अवसेसेसु जीवादीओ तियभंगो जेसिं अत्थि ओहिणाणं ।
मणपज्जवणाणी जीवा मणूसा य एगत्तेण वि पुहत्तेण वि आहारगा, जो अणाहारगा ।
Jain Education International
For Private
૭.
પ્ર.
ઉ.
૮.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
Personal Use Only
કષાય દ્વારે :
ભંતે ! સકષાયી જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે ?
ગૌતમ ! તે ક્યારેક આહારક હોય છે અને ક્યારેક અનાહારક હોય છે.
આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
બહુત્વની અપેક્ષાએ જીવ અને એકેન્દ્રિયને છોડીને (સકષાય નારક આદિમાં) ત્રણ ભાંગા હોય છે. ક્રોધ કષાયી જીવ આદિમાં પણ આ પ્રમાણે ત્રણ ભાંગા કહેવા જોઈએ.
વિશેષ : દેવોમાં છ ભાંગા કહેવા જોઈએ. માનકષાયી અને માયાકષાયી દેવો અને નારકમાં છ ભાંગા હોય છે.
જીવ અને એકેન્દ્રિયને છોડીને બાકીના જીવોમાં ત્રણ ભાંગા હોય છે. લોભકષાયી નારકમાં છ ભાંગા હોય છે.
જીવ અને એકેન્દ્રિયને છોડીને બાકીના જીવોમાં ત્રણ ભાંગા હોય છે.
અકષાયીનું વર્ણન નો સંજ્ઞી- નો અસંશીના પ્રમાણે જાણવું.
જ્ઞાન દ્વાર :
જ્ઞાનીનું વર્ણન સમ્યગ્દષ્ટિના પ્રમાણે જાણવું. આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચરિન્દ્રિય જીવોમાં છ ભાંગા હોય છે.
બાકીના જીવ આદિ (સમુચ્ચય જીવ અને નારક આદિ) માં આ જ્ઞાન હોય તો એનામાં ત્રણ ભાંગા હોય છે.
અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિક આહારક હોય છે, અનાહારક હોતા નથી.
બાકીના જીવ આદિમાં, જેમાં અવધિજ્ઞાન મળે છે તેનામાં ત્રણ ભાંગા હોય છે. મન:પર્યવજ્ઞાની સમુચ્ચય જીવ અને મનુષ્ય એકત્વ અને બહુત્વની અપેક્ષાએ આહારક હોય છે, અનાહારક હોતા નથી.
www.jainelibrary.org