SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૧ પ્ર. प. पुढविकाइए णं भंते ! सोहम्मीसाणाणं सणंकुमारमाहिंदाण य कप्पाणं अन्तरा समोहए समोहणित्ता, जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते! किं पुब्बिं उववज्जित्तापच्छा आहारेज्जा, पुब्बिं आहारेत्ता पच्छा उववज्जेज्जा, ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ, સૌધર્મ-ઈશાન અને સનકુમાર-મહેન્દ્રકલ્પના અંતરાલમાં મરણ સમુદ્ધાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, ૩. મા ! હવે જોવા प. पूढविकाइए णं भंते ! सोहम्मीसाणाणं सणंकुमारमाहिंदाण य कप्पाणं अंतरा समोहए समोहणित्ता, जे भविए सक्करप्पभाए पुढवीए पुढविक्काइयत्ताए उववज्जित्तए, सेणं भंते किं पुर्वि उववज्जित्तापच्छा आहारेज्जा, पुव्विं आहारत्ता पच्छा उववज्जेज्जा? ૩. યમ ! પૂર્વ જેવા एवं -जाव- अहेसत्तमाए उववाएयब्बो। एवं सणंकुमार-माहिंदाण-बंभलोगस्स य कप्पस्स अंतरासमोहए समोहणित्ता पुणरवि-जाव- अहे सत्तमाए उववाएयव्वो। તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ, સૌધર્મ-ઈશાન અને સનકુમાર-મહેન્દ્રકલ્પના અંતરાલમાં મરણ સમુદ્દઘાત કરીને શર્કરામભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તો ભંતે ! આ પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. આ પ્રમાણે અધ:સપ્તમ પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું જોઈએ. આ પ્રમાણે સનકુમાર - મહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પના અંતરાલમાં મરણ સમુદઘાત કરીને ફરી રત્નપ્રભા પૃથ્વીથી અધ: સપ્તમ પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું જોઈએ. આ પ્રમાણે બ્રહ્મલોક અને લાંતક કલ્પના અંતરાલમાં મરણ સમુદઘાત કરીને ફરી (રત્નપ્રભા પૃથ્વીથી) અધ:સપ્તમ પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું જોઈએ. આ પ્રમાણે લાંતક અને મહાશુક્ર કલ્પના અંતરાલમાં મરણ સમુદઘાત કરીને ફરી અધ: સપ્તમ પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું. આ પ્રમાણે મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના અંતરાલમાં મરણ સમુદઘાત કરીને ફરી અધ:સપ્તમ પૃથ્વી સુધી ઉ૫પાત (કથન) આદિ જાણવું. આ પ્રમાણે સહસ્ત્રાર અને આનત-પ્રાણત કલ્પના અંતરાલમાં મરણ સમુદઘાત કરીને ફરી અધ: સપ્તમ પૃથ્વી સુધી ઉ૫પાત (કથન) આદિ જાણવું. एवं बंभलोगस्सलंतगस्सय कप्पस्स अंतरासमोहए समोहणित्ता पुणरवि -जाव- अहेसत्तमाए उववाएयब्बो। एवंलंतगस्स महासुक्कस्सय कप्पस्सअंतरासमोहए, समोहणित्ता पुणरवि -जाव- अहेसत्तमाए उववाएयब्बो। एवं महासुक्कस्स सहस्सारस्स य कप्पस्स अंतरा समोहए, समोहणित्तापुणरवि-जाव-अहेसत्तमाए उववाएयब्बो। एवं सहस्सारस्स आणय-पाणयाण य कप्पाणं अंतरा समोहए समोहणित्ता पूणरवि-जाव-अहे सत्तमाए उववाएयब्बो। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy