________________
૪૮૦
૪.
૫.
से केणट्ठेणं भंते ! एवं बुच्चइ
“गब्भगए समाणे जीवे नो पभू मुहेणं कावलियं આહાર બાહરિત્તઇ ?”
૩. યમા ! નીવે નું ધ્માણ સમાળે, सव्वओ आहारेइ, सव्वओ परिणामेइ,
सव्वओ उस्ससइ,
सव्वओ निस्ससइ,
अभिक्खणं आहारेइ, अभिक्खणं परिणामेइ, अभिक्खणं उस्ससइ, अभिक्खणं निस्ससइ,
आहच्च आहारेइ, आहच्च परिणामेइ. आहच्च उस्ससइ, आहच्च निस्ससइ ।
मातुजीवरसहरणी, पुत्तजीवरसहरणी, मातुजीवपडिबद्धा पुत्तजीवं फुडा तम्हा आहारेइ, तम्हा परिणामेइ,
अवरा वि य णं पुत्तजीवपडिबद्धा माउजीवफुडा तम्हा चिणाइ, तम्हा उवचिणाइ ।
से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ
“गब्भगए समाणे जीवे नो पभू मुहेणं कावलियं आहारं आहारित्तए ।"
વિયા. સ. o, ૩. ૭, સુ. શ્૨-૧૬ समोहयस्स पुढवि-आउ वाउकाइयस्स उप्पत्तीए ४. पुव्वं पच्छा वा आहार गहण परूवणं
प. पुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढविकाइयत्ताए उववज्जित्तए,
से णं भंते! किं पुव्विं उववज्जित्ता पच्छा आहारेज्जा, पुव्विं आहारेत्ता पच्छा उववज्जेज्जा ?
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૧
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે ગર્ભમાં રહેલો જીવ મુખથી કવળાહાર કરવામાં સમર્થ નથી ?”
ગૌતમ ! ગર્ભવત જીવ
ઉ.
બધી જગ્યાએથી આહાર કરે છે. આખા શરીરમાં પરિણમે છે,
For Private Personal Use Only
સર્વ જગ્યાથી ઉચ્છ્વાસ લે છે, સર્વે જગ્યાથી નિઃશ્વાસ લે છે,
વારંવાર આહાર કરે છે, વારંવાર પરિણમે છે, વારંવાર ઉચ્છ્વાસ લે છે, વારંવાર નિ:શ્વાસ લે છે,
ક્યારેક આહાર કરે છે, ક્યારેક પરિણમે છે, ક્યારેક ઉચ્છ્વાસ લે છે, ક્યારેક નિઃશ્વાસ લે છે. તથા પુત્ર(પુત્રી) ના જીવને રસ પહોંચાડવામાં કારણભૂત અને માતાના રસ લેવામાં કારણભૂત જે માતૃજીવ રસહરણી નામની નાડી છે તેનો માતાના જીવની સાથે સંબંધ છે અને પુત્ર (પુત્રી)ના જીવ સાથે સ્પષ્ટ છે તે નાડી દ્વારા તે (ગર્ભગત જીવ) આહાર લે છે અને આહારને પરિણમે છે.
તથા એક બીજી નાડી છે, જે પુત્ર (પુત્રી) ના જીવના સાથે સંબંધ છે અને માતાના જીવના સાથે સૃષ્ટ છે, તેનાથી (ગર્ભગત) પુત્ર(પુત્રી)નો જીવ આહાર ગ્રહણ કરે છે અને વૃદ્ધિ કરે છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે "ગર્ભગત જીવ મોઢા દ્વારા કવલરુપ આહારને લેવામાં સમર્થ નથી.”
=
સમવહત પૃથ્વી-અ-વાયુકાયિકની ઉત્પત્તિના પહેલાં અને પછી આહાર ગ્રહણની પ્રરુપણા :
પ્ર.
ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરાપ્રભા પૃથ્વીના અંતરાલમાં મરણસમુદ્દઘાત કરીને સૌધર્મ કલ્પમાં પૃથ્વીકાયિકના રુપમાં ઉત્પન્ન થવામાં યોગ્ય છે.
તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ?
www.jainelibrary.org