SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० દ્રવ્યાનુયોગ ભાગ-૧ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી પાંચસૌ વર્ષ અધિક અર્ધપલ્યોપમની. उक्कोसेण अद्धपलिओवमं पंचहिं वाससएहिं अब्भहियं अंतोमुहुत्तूणं ।' -पण्ण. प. ४, सु. ३९९-४०० ७४. जोइसिंद सूरस्स परिसागय देव-देवीणं ठिई जोइसिंदस्स जोइसरण्णो सरस्स अभिंतराइ परिसाए देवाण देवीण य ठिई चंदस्स भाणियब्बा। -जीवा. पडि. ३, उ. ३, सु. १२२ ७५. गहविमाणवासी देव-देवीणं ठिईप. गहविमाणे णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णणं चउभागपलिओव, उक्कोसेणं पलिओवमं ।२ गहविमाणे णं भंते ! अपज्जत्तयाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहूत्तं । प. गहविमाणे णं भंते ! पज्जत्तयाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? ___ गोयमा! जहण्णेणं चउभागपलिओवमंअंतोमुहुत्तूणं, ७४. ज्योतिन्द्र सूर्यनी परिपहात देव-देवीमोनी स्थिति : જ્યોતિ કેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની આત્યંતરાદિ પરિષદાની દેવ અને દેવીઓની સ્થિતિ ચન્દ્રની પરિષદના દેવ-દેવીઓની સ્થિતિના સમાન જાણવી જોઈએ. ૭૫. પ્રહ વિમાનવાસી દેવ-દેવીઓની સ્થિતિ : પ્ર. ભંતે ! ગ્રહ વિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમના ચોથાભાગની, ઉત્કૃષ્ટ એક પલ્યોપમની. પ્ર. ભંતે ! ગ્રહવિમાનમાં અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. ભંતે ! ગ્રહવિમાનમાં પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી એક પલ્યોપમની. ભંતે ! ગ્રહવિમાનમાં દેવીઓની સ્થિતિ કેટલા इणिनी हीछ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમના ચોથાભાગની, ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમની. ભંતે! ગ્રહવિમાનમાં અપર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? 6. गौतम ! धन्य ५५॥ सन्त भूतनी, उत्कृष्ट ५९५ અન્તર્મુહૂર્તની. ३. (क) अणु. कालदारे सु. ३९०/४ (ख) जंबू. वक्ष. ७, सु. २०५ (ग) जीवा. पडि. २, सु. ४७ (३) (घ) जीवा. पडि. ३, सु. १९७ (ङ) सूरिय. पा. १८, सु. ९८ उक्कोसेणं पलिओवमं अंतोमुहुत्तूणं । गहविमाणे णं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं । ३ गहविमाणे णं भंते ! अपज्जत्तियाणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । १. (क) अणु. कालदारे सु. ३९०/३ (ख) जीवा. पडि. २, सु. ४७ (३) २. (क) अणु. कालदारे सु. ३९०/४ (ख) जंबू. वक्ष. ७, सु. २०५ (ग) जीवा. पडि. ३, सु. १९७ (घ) सूरिय. पा. १८, सु. ९८ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy