________________
સ્થિતિ અધ્યયન
प.
१.
उ.
प.
७६. णक्खत्तविमाणवासी देव-देवीणं ठिई
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
गहविमाणे णं भंते ! पज्जत्तियाणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं,
प.
उक्कोसेणं अद्धपलिओवमं अंतोमुहुत्तूणं ।
- पण्ण. प. ४, सु. ४०१-४०२
णक्खत्तविमाणे णं भंते! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं । १
णक्खत्तविमाणे णं भंते ! अपज्जत्तयाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
णक्खत्तविमाणे णं भंते ! पज्जत्तयाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं,
उक्कोसेणं अद्धपलिओवमं अंतोमुहुत्तूणं । णक्खत्तविमाणे णं भंते! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं चउभागपलिओवमं, उक्कोसेणं साइरेगं चउभागपलिओवमं । २ णक्खत्तविमाणे णं भंते ! अपज्जत्तियाणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
णक्खत्तविमाणे णं भंते ! पज्जत्तियाणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
(क) अणु. कालदारे सु. ३९०/५ (ख) जंबू. वक्ष. ७, सु. २०५
(ग) जीवा. पडि. ३, सु. १९७
(घ) सूरिय. पा. १८, सु. ९८
Jain Education International
२.
૭૬,
प्र.
6.
3.
નક્ષત્ર વિમાનવાસી દેવ-દેવીઓની સ્થિતિ :
प्र.
प्र.
6.
प्र.
G.
प्र.
6.
प्र.
(3.
प्र.
(ग)
(घ)
ભંતે ! ગ્રહવિમાનમાં પર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી પલ્યોપમના ચતુર્થ ભાગની,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી અર્ધપલ્યોપમની.
૪૪૧
ભંતે ! નક્ષત્ર વિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પલ્યોપમનાં ચતુર્થ ભાગની, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની.
ભંતે ! નક્ષત્ર વિમાનમાં અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! નક્ષત્ર વિમાનમાં પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત ઓછી પલ્યોપમનાં यतुर्थ भागनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી અર્ધપલ્યોપમની.
ભંતે ! નક્ષત્ર વિમાનમાં દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પલ્યોપમનાં ચતુર્થ ભાગની, ઉત્કૃષ્ટ કંઈક અધિક ચતુર્થ ભાગ પલ્યોપમની. ભંતે ! નક્ષત્રવિમાનમાં અપર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
क) अणु. कालदारें सु. ३९०/५
जंबू. वक्ष. ७, सु. २०५
जीवा. पडि. २, सु. ४७ (३)
जीवा. पडि. ३, सु. १९७
सूरिय. पा. १८, सु. ९८
For Private & Personal Use Only
ભંતે ! નક્ષત્રવિમાનમાં પર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
www.jainelibrary.org