________________
સ્થિતિ અધ્યયન
१.
७३. सूरविमाणवासी देव-देवीणं ठिई
२.
प.
उ.
प.
उ.
प.
उ.
प.
उ.
उ.
प.
बाहिरिया परिसाए देवीणं देसूणं चउभागपलिओवमं ठिई पण्णत्ता ।
उ.
- जीवा. पडि. ३, उ. २, सु. १२२
(क)
(ग)
सूरविमाणे णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससहस्समब्भहियं । १ सूरविमाणे णं भंते! अपज्जत्तयाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
प. सूरविमाणे णं भंते! अपज्जत्तियाणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
सूरविमाणे णं भंते ! पज्जत्तयाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं,
उक्कोसेणं पलिओवमं वाससहस्समब्भहियं अंतमुत्तमं ।
सूरविमाणे णं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिंअब्भहियं । २
सूरविमाणे णं भंते! पज्जत्तियाणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं,
अणु. कालदारे सु. ३९०/३
जीवा. पडि. ३, सु. १९७
(क) अणु. कालदारे सु. ३९०/३ (ग) जीवा. पडि. २, सु. ४७ (३)
(ङ) सूरिय. पा. १८, सु. ९८
Jain Education International
For Private
७३. सूर्य विभानवासी हेव हेवीसोनी स्थिति :
प्र.
6.
प्र.
७.
प्र.
G.
प्र.
3.
प्र.
3.
प्र.
(3.
૪૩૯
બાહ્ય પરિષદાની દેવીઓની સ્થિતિ કંઈક ઓછી ચતુર્થ ભાગ પલ્યોપમની કહી છે.
Personal Use Only
ભંતે ! સૂર્યવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની दुही छे ?
ગૌતમ ! જઘન્ય પલ્યોપમના ચતુર્થ ભાગની, ઉત્કૃષ્ટ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની. ભંતે ! સૂર્યવિમાનમાં અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! સૂર્યવિમાનમાં પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા अजनी उड़ी छे ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી પલ્યોપમના यतुर्थ भागनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની.
ભંતે ! સૂર્યવિમાનમાં દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જધન્ય પલ્યોપમના ચતુર્થભાગની, ઉત્કૃષ્ટ પાંચ સૌ વર્ષ અધિક અર્ધ પલ્યોપમની.
ભંતે ! સૂર્યવિમાનમાં અપર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! સૂર્યવિમાનમાં પર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત ઓછી પલ્યોપમના थोथा लागनी,
(ख)
जंबू. वक्ष ७, सु. २०५
(घ)
सूरिय. पा. १८, सु. ९८
(ख) जंबू वक्ष ७, सु. २०५ (घ) जीवा. पडि. ३, सु. १९७
www.jainelibrary.org