SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ४३८ उ. प. उ. उ. गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । चंदविमाणे णं भंते ! पज्जत्तियाणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहणेणं चउभागपलिओवमं अंतोमुहूत्तूणं, प. उक्को से णं अद्धपलिओवमं वाससहस्सेहिं अब्भहियं अंतोमुहुत्तूणं । ७२. जोइसिंदचंदस्स परिसागय देव-देवीणं ठिई उ. प. चंदस्स णं भंते! जोइसिंदस्स जोइसरण्णो अब्भिंतरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? पण्णासाए - पण्ण. प. ४, सु. ३९७-३९८ - मज्झिमियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? बाहिरिया परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! चंदस्सणं जोइसिंदस्स जोइसरण्णोअभिंतरियाए परिसाए देवाणं अद्धपलिओवमं ठिई पण्णत्ता । मज्झमियाए परिसाए देवाणं देसूणं अद्धपलिओवमं ठिई पण्णत्ता । बाहिरिया परिसाए देवाणं साइरेगं चउभागपलिओवमं ठिई पण्णत्ता । चंदस्स णं भंते! जोइसिंदस्स जोइसरण्णोअभितरियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? मज्झिमया परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? बाहिरिया परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? Jain Education International गोयमा ! चंदस्सणं जोइसिंदस्स जोइसरण्णो - अभितरियाए परिसाए देवीणं साइरेगं चउभागपलिओवमं ठिई पण्णत्ता । मज्झिमियाए परिसाए देवीणं चउभागपलिओवमं ठिई पण्णत्ता । For Private ७. प्र. G. प्र. 3. 34. દ્રવ્યાનુયોગ ભાગ-૧ ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. ૭૨, જ્યોતિકેન્દ્ર ચંદ્રની પરિષદાગત દેવ-દેવીઓની સ્થિતિ : ભંતે ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચન્દ્રની - આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ७. ભંતે ! ચંદ્રવિમાનમાં પર્યાપ્ત દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી પલ્યોપમના यतुर्थभागनी, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી પચાસ હજાર વર્ષ અધિક અર્ધપલ્યોપમની. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની उही छे ? બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની उही छे ? ગૌતમ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચન્દ્રની - આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ અડધા પલ્યોપમની કહી છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ કંઈક ઓછી અડધા પલ્યોપમની કહી છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કંઈક અધિક પલ્યોપમના ચતુર્થ ભાગની કહી છે. ભંતે ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચન્દ્રની - આત્યંતર પરિષદાની દેવીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? મધ્યમ પરિષદાની દેવીઓની સ્થિતિ કેટલા अपनी उही छे ? બાહ્ય પરિષદાની દેવીઓની સ્થિતિ કેટલા કાળની उही छे ? ગૌતમ ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની - આપ્યંતર પરિષદાની દેવીઓની સ્થિતિ કંઈક અધિક ચતુર્થભાગ પલ્યોપમની કહી છે. મધ્યમ પરિષદાની દેવીઓની સ્થિતિ ચતુર્થ ભાગ પલ્યોપમની કહી છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy