________________
३८८
१८. अहेसत्तमपुढविनेरइयाणं ठिई
प.
उ.
१.
प.
उ.
प.
उ.
अहेसत्तमपुढविनेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं बावीसं सागरोवमाइं, उक्कोसेणं तेत्तीस सागरोवमाई । १
अपज्जत्तय- अहेसत्तमपुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेण वि, उक्कोसेण वि अंतोमुहुत्तं ।
- पण्ण. प. ४, सु. ३४२
१९. अहेसत्तमपुढवीए कालाइनारगावासेसु उक्कोसठिई
पज्जत्तय-अहेसत्तमपुढविनेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं बावीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई,
उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई ।
अहे सत्तमाए पुढवीए काल-महकाल- रोरूय-महारोरूएसु नेरइयाणं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । -सम. सम. ३३, सु. ६ अप्पइट्ठाणनरए नेरइयाणं अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता ।
-सम. सम. ३३, सु. ७ २०. अहेसत्तमपुढवीए अत्थेगइय नेरइयाणं ठिई
३.
(क) (ग)
१. अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं तेवीसं सागरोवमाई ठिई पण्णत्ता ।
-सम. सम. २३, सु. ६ २. अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं चउवीसं सागरोवमाइं ठिई पण्णत्ता ।
-सम. सम. २४, सु. ८ असत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं पणवीसं सागरोवमाइं ठिई पण्णत्ता ।
-सम. सम. २५, सु. ११
अणु. कालदारे सु. ३८३/४
जीवा. पडि. ३, उ. २, सु. ९० सम. सम. ३३, सु. ६ ( उ )
Jain Education International
For Private
१८. अधः सप्तम पृथ्वीना नैरयिोनी स्थिति :
૨૦,
(ख) (घ)
प्र. ભંતે ! અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
७.
प्र.
3.
प्र.
७.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
૧૯. અધઃસપ્તમ પૃથ્વીના કાળાદિ નારકાવાસોની ઉત્કૃષ્ટ स्थिति :
१.
ગૌતમ ! જઘન્ય બાવીસ સાગરોપમની, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની.
२.
ભંતે ! અધઃસપ્તમ પૃથ્વીના અપર્યાપ્ત નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
3.
ગૌતમ ! જધન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
નીચેની સાતમી પૃથ્વીના કાળ, મહાકાળ, રોરુક અને મહારોરુક આ ચાર નારકાવાસોના નૈરિયકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની કહી છે.
ભંતે ! અધઃસપ્તમ પૃથ્વીના પર્યાપ્ત નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
(સપ્તમ પૃથ્વીના) અપ્રતિષ્ઠાન નરકના નૈરયિકોની સામાન્ય સ્થિતિ અજધન્ય અનુભૃષ્ટ તેત્રીસ સાગરોપમની छुट्टी छे.
Personal Use Only
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી બાવીસ सागरोपमनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી તેત્રીસ સાગરોપમની.
અધઃસપ્તમ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ :
નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રેવીસ સાગરોપમની કહી છે.
નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચોવીસ સાગરોપમની કહી છે.
उत्त. अ. ३६, गा. १६६
सम. सम. २२, सु. ९ (ज.)
નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ પચ્ચીસ સાગરોપમની કહી છે.
www.jainelibrary.org