SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ અધ્યયન उ८७ 5 पंचमीए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं सोलस પાંચમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સોળ सागरोवमाइं ठिई पण्णत्ता। સાગરોપમની કહી છે. -सम. सम. १६, सु. ९ १६. तमप्पभापुढविनेरइयाणं ठिई ૧૬. તમ:પ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ : प. तमप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं ठिई प्र. मते ! तम:प्रमा पृथ्वीना नै२यिोनी स्थिति पण्णत्ता? કેટલા કાળની કહી છે? गोयमा ! जहण्णेणं सत्तरस सागरोवमाइं, ગૌતમ ! જઘન્ય સત્તર સાગરોપમની, उक्कोसेणं बावीसं सागरोवमाई। ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની. अपज्जत्तय-तमपभापुढविनेरइयाणं भंते ! केवइयं ભંતે ! તમ પ્રભા પથ્વીના અપર્યાપ્ત નૈરયિકોની कालं ठिई पण्णत्ता? સ્થિતિ કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेण वि, उक्कोसेण वि अंतोमुहत्तं । ઉ. ગૌતમ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ सन्त छूतनी. प. पज्जत्तय-तमप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं પ્ર. ભંતે ! તમ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત નરયિકોની कालं ठिई पण्णत्ता? સ્થિતિ કેટલા કાળની કહી છે ? गोयमा ! जहण्णेणं सत्तरस सागरोवमाइं 6. गौतम ! धन्य अन्त छूत मओछी सत्तर अंतोमुहुत्तूणाई, સાગરોપમની, उक्कोसेणं बावीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई । ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી બાવીસ સાગરોપમની. -पण्ण. प. ४, सु. ३४१ १७, तमप्पभापुढवीए अत्थेगइय नेरइयाणं ठिई- १७. तमामा पृथ्वीन। 24 नैथिओनी स्थिति : छट्ठीए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं अट्ठारस છઠી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર सागरोवमाई ठिई पण्णत्ता। સાગરોપમની કહી છે. __ -सम. सम. १८, सु. १० छट्ठीए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एगूणवीस છઠી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ઓગણીસ सागरोवमाई ठिई पण्णत्ता। સાગરોપમની કહી છે. -सम. सम. १९, सु. ७ छठ्ठीए पुढवीए अत्थेगइयाणं ने रइयाणं वीसं છઠી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ વીસ सागरोवमाइं ठिई पण्णत्ता। સાગરોપમની કહી છે. -सम. सम. २०, सु. ९ छट्ठीए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एगवीसं છઠી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ सागरोवमाई ठिई पण्णत्ता। સાગરોપમની કહી છે. -सम. सम. २१, सु. ६ १. (क) अणु. कालदारे सु. ३८३/४ (ग) जीवा. पडि. ३, उ. २, सु. ९० (ङ) सम. सम. २२, सु. ८ (उ.) (ख) उत्त. अ. ३६, गा. १६५ (घ) सम. सम. १७, सु. १३ (ज.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy