SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ અધ્યયન ૩૯૯ ५. ४. अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं ૪. નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની छब्बीसं सागरोवमाइं ठिई पण्णत्ता। સ્થિતિ છવ્વીસ સાગરોપમની કહી છે. -सम. सम. २६, सु. ४ अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની सत्तावीसं सागरोवमाई ठिई पण्णत्ता । સ્થિતિ સત્તાવીસ સાગરોપમની કહી છે. -सम. सम. २७, सु. ८ अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं 5. નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની अट्ठावीसं सागरोवमाई ठिई पण्णत्ता। સ્થિતિ અઠ્ઠાવીસ સાગરોપમની કહી છે. -सम. सम.२८, सु. ७ ७. अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं ૭. નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની एगूणतीसं सागरोवमाइं ठिई पण्णत्ता। સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની કહી છે. -सम. सम. २९, सु. ११ . ८. अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની तीसं सागरोवमाइं ठिई पण्णत्ता। સ્થિતિ ત્રીસ સાગરોપમની કહી છે. -सम. सम. ३०, सु. १० ९. अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं ૯, નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની एक्कतीसं सागरोवमाई ठिई पण्णत्ता। સ્થિતિ એકત્રીસ સાગરોપમની કહી છે. __ -सम. सम. ३१, सु. ७ १०. अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं ૧૦. નીચેની સાતમી પૃથ્વીના કેટલાક નૈરયિકોની बत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता। સ્થિતિ બત્રીસ સાગરોપમની કહી છે. -सम. सम. ३२, सु. ८ २१. तिरिक्खजोणिय जीवाणं ठिई ૨૧. તિર્યગ્લોનિક જીવોની સ્થિતિ : प. तिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं ठिई પ્ર. ભંતે! તિર્યગ્લોનિકોની સ્થિતિ કેટલા કાળની કહી पण्णत्ता? छ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, 6. गौतम ! ४धन्य अन्त खूर्त, उक्कोसेणं तिण्णि पलिओवमाइं।' ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. -जीवा. पडि. ३, उ. २, सु. २०६ प. पढमसमय-तिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं પ્ર. ભંતે ! પ્રથમ સમય તિર્યંગ્યનિકોની સ્થિતિ કેટલા ठिई पण्णत्ता? કાળની કહી છે ? गोयमा ! जहण्णेण वि, उक्कोसेण वि एगं समयं । 6. गौतम ! धन्य भने उत्कृष्ट से समयनी छे. अपढमसमय-तिरिक्खजोणियाणं भंते ! केवइयं प्र. ભંતે ! અપ્રથમ સમય તિર્યંગ્યનિકોની સ્થિતિ कालं ठिई पण्णत्ता? કેટલા કાળની કહી છે ? गोयमा ! अपढमसमय-तिरिक्खजोणियाणं ગૌતમ ! અપ્રથમ સમય તિર્યંગ્યનિકોનીजहण्णेणं खुड्डागं भवग्गहणं समयूणं, જઘન્ય સ્થિતિ એકસમયપૂન ક્ષુલ્લક ભવગ્રહણની १. सम. सम.३, सु. १८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy