________________
उ८४
દ્રવ્યાનુયોગ ભાગ-૧ ८. सक्करप्पभापुढवि नेरइयाणं ठिई
८. १६२मा पृथ्वीना नैरेथिओनी स्थिति : प. सक्करप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं . मंते ! २६२५७मा पृथ्वीना नै२यिोनी स्थिति ठिई पण्णत्ता?
કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं एगं सागरोवमं,
ગૌતમ ! જઘન્ય એક સાગરોપમની, उक्कोसेणं तिण्णि सागरोवमाइं।'
ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની. अपज्जत्तय-सक्करप्पभापुढविनेरइयाणं भंते !
ભંતે! શર્કરપ્રભા પૃથ્વીના અપર્યાપ્ત નૈરયિકોની केवइयं कालं ठिई पण्णत्ता?
સ્થિતિ કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णणं वि. उक्कोसेण वि अंतोमहत्तं । 6. ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ
અન્તર્મુહૂર્તની. प. पज्जत्तय-सक्करप्पभापुढविनेरइयाणं भंते! केवइयं
ભંતે ! શર્કરા પ્રભા પૃથ્વીના પર્યાપ્ત નૈરયિકોની कालं ठिई पण्णत्ता?
સ્થિતિ કેટલા કાળની કહી છે ? प. गोयमा ! जहण्णेणं सागरोवमाइं अंतोमुहुत्तूणाई, 6. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી એક
સાગરોપમની, उक्कोसेणं तिण्णि सागरोवमाइं अंतोमुहुत्तूणाई। ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી ત્રણ સાગરોપમની.
-पण्ण. प. ४, सु. ३३७ ९. सक्करप्पभापुढवीए अत्थेगइय नेरइयाणं ठिई- ४. शशमा पृथ्वीन। 24 नैयिोनी स्थिति :
दुच्चाएणंपुढवीए अत्थेगइयाणं नेरइयाणं दो सागरोवमाई બીજી પૃથ્વીના કેટલાકનૈરયિકોની સ્થિતિ બે સાગરોપમની ठिई पण्णत्ता।
-सम. सम. २, सु. ९ 580 छे. १०. वालुयप्पभापुढविनेरइयाणं ठिई
વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ : प. वालुयप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं પ્ર. ભંતે ! વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ ठिई पण्णत्ता?
કેટલા કાળની કહી છે? उ. गोयमा ! जहण्णेणं तिण्णि सागरोवमाइं.
ગૌતમ ! જઘન્ય ત્રણ સાગરોપમની, उक्कोसेणं सत्त सागरोवमाई।२
ઉત્કૃષ્ટ સાત સાગરોપમની, प. अपज्जत्त-वालुयप्पभापुढविनेरइयाणं भंते !
ભંતે!વાલુકાપ્રભા પૃથ્વીના અપર્યાપ્ત નૈરયિકોની केवइयं कालं ठिई पण्णत्ता?
સ્થિતિ કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं वि, उक्कोसेण वि अंतोमुहत्तं ।
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ
અન્તર્મુહૂર્તની. प. पज्जत्त-वालुयप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं પ્ર. ભંતે ! વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત નૈરયિકોની कालं ठिई पण्णत्ता?
સ્થિતિ કેટલા કાળની કહી છે ? (क) अणु. कालदारे सु. ३८३/३
(क) अणु. कालदारे ३८३/३ (ख) उत्त. अ. ३६, गा. १६१
(ख) उत्त. अ. ३६, गा. १६२ (ग) जीवा. पडि. ३, उ. २, सु. ९०
(ग) जीवा. पडि. ३, उ. २, सु. ९० (घ) ठाणं अ. ३, उ. १, सु. १५५/१
(घ) ठाणं. अ. ३, उ. १, सु. १५५/२ (ङ) सम. सम. १, सु. २८, (ज.)
(ङ) सम. सम. ३, सु. १५, (ज.) (च) सम. सम. ३, सु. २८ (उ.)
(च) सम. सम. ७, सु. १३, (उ.) (छ) ठाणं अ. ७, सु. ५७३ (२)
१०
२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org